બળવંતરાય ઠાકારના સુધારાની યેાજના વિષે એક અંગ્રેજી પત્ર. મિલિટરી ટ્રેનિંગ કૉલેજ થવી જોઈ એ વગેરે સૂચનાઓ. એવુ રૂપક વાપરીએ તો કહેવાય કે સુધારાની યોજના એમની સાથે સસાર માંડવા જેવી છે, એવા ઉદ્ગારા. તેમને ઉત્તર : ૨૪-૭-૨૮ તમારા કાગળ મળ્યો. જ્યારે આપણી પાલમેન્ટ થશે ત્યારે ફાજદારી કાયદામાં એક કલમ દાખલ કરાવવાની હિલચાલ કરવી પડશે એમ જોઉં છું, અને હિંદુસ્તાનની એક જ ભાષા અણુતા છતાં એક માણુસ ખીન્નને અંગ્રેજીમાં લખે અથવા ખીન્નની સાથે તે ભાષામાં મેલે તેને ઓછામાં એછી છ માસની સખત મજૂરી સાથે સખ્ત કરવામાં આવશે. આવી કલમ વિષે તમારા અભિપ્રાય જણાવશેાછ અને સ્વરાજ્ય મળ્યું નથી તે દરમ્યાન જે ગુને કરે તેને સારું શા ઇલાજ લેવા ઘટે એ પણ જણુાવશે. 44 લશ્કરી ખ` કેમ ઘટી શકે એ વિષે તમારે અભિપ્રાય સમજ્યો છું. પણ હજુ તો ભેંસ પાદરે છે. આપણે સ્વરાજ મેળવીશું ત્યારે જે પરિસ્થિતિ હશે તેની ઉપર ઘણા આધાર રહેશે. “ સ્વરાજની તૈયારી ધીમે ધીમે ન થાય? મને તે લાગે છે કે એ સ્થિતિ જ ધીમે ધીમે મેળવાય તેવી છે. અને વિવાહના પહેલાં વેવિશાળ તા હાય જ. અંગ્રેજીમાં તે ભારે લાંબુ સવનન ચાલે. વિવાહના મુકાબલે તા અને વિચારે અયોગ્ય લાગે છે. વોલ્યુશન તાત્કાલિક પરિવર્તન છે. એવાં પરિવર્તન શાંત રીતે થતાં જ નથી. એટલે શાંતિમય રેવાયુશન એ તે અ -વિરાધને પ્રયાગ છે. હિંદુસ્તાન શાંતિ અને તાત્કાલિક પરિવતન અન્તે માગે છે. તે કેમ મળે? તમારા કાગળાના જાહેર ઉપયોગ નહીં થાય એ ખરેખર છે. થોડી મુદત પછી ખાનગી શબ્દ લખવાની જરૂર નહી પડે એવું આપણે ઇચ્છીએ છીએ. હું આજે ગામડાંમાં કંઈ તપાસ કરવા આવ્યો છું. થોડા વખત છે એટલે વિતાદ પણ કરી લીધેા છે. હજી જરા બાકી રહી જાય છે. ખેડાની લડતની યોગ્યતા વિષે હજી પણ તમને રાક રહે છે તે તેની વતી અહીં આવી જાતે જોઈ તમારી રાકા દૂર કરી જવાનું આમંત્રણ આપું છું. હજી શંકા દૂર નથી થઈ એવા તે મારી જાણમાં તમે જ છે. મેાહનદાસના વંદેમાતરમ” નવાગામમાં ખૂબ વિશ્રાંતિ લીધી. લોકેા કાઈ મળવા આવતા ન હતા. ભરતીથી ખુબ બીતા હતા. ત્યાં ધમ શાળામાં અનેક વાતો થતી. પ્રયત્ને વિનેદ મેળવતા હતા. વલ્લભભાઈ કહેતા હતા કે અહીં ‘વિલ્સનને પત્ર' પણ વંચાય છે. એ ઉપરથી સર સુબ્રહ્મણ્યમ યાદ આવ્યા. તેની ઉપર પત્ર લખ્યા :
૧૫૮
૧૫૮