i 45 પ્રિય સર સુબ્રહ્મણ્યમ, “હું આશા રાખું છું કે આ કાગળને મારી એક ધૃષ્ટતા નહીં ગણેા. મને ઘણા વખતથી લાગ્યું છે કે તમારી ભાષા અંકુશરહિત છે અને યાગીને શેશભે એવી નથી. તમારા આરેાપા મને ઘણી બાબતમાં અવિચારી જણાયા છે. મારા નમ્ર અભિપ્રાય પ્રમાણે તમે જેવા નિખાલસ અને નિર્ભય છે તેવા જ ચુસ્ત સત્યપરાયણુ રહ્યા હોત તા તમે કરી છે તે કરતાં દેશની ઘણી વધારે સેવા કરી શકયા હોત. વગર વિચારે કાઢેલા અને અનુદાર શબ્દ તમારા જેવા માટે અસત્ય ગણાય. તમારું રાજકારણુ લેકાને કેવળ ખુશ કરનારાનું નથી, એ ધાર્મિક છે. મારી તમને વિનતી છે કે દેશને હિંદી સજ્જનનું શુદ્ધ દૃષ્ટાંત તમે આપે. એ આપવાની તમારામાં શક્તિ છે. સેવક મે ક॰ ગાંધી ” મગનલાલભાઈ અલાહાબાદ ગયા ત્યારે પૂંજાભાઈ ને તેમની જગ્યા આપી. તેને પત્ર : CC ૨૨-૭-૨૮ સુજ્ઞ ભાઈશ્રી પૂજાભાઈ, “ તમે નિશ્ચય સારા કર્યો છે. પરમારથમાંથી કરેલી બધી વૃત્તિ નિવૃત્તિ છે ને મેાક્ષનું કારણુ છે. પારકાંની સેવા એ પરમ અર્થ છે. પેાતા તરફથી ધ્યાન પારકાંમાં ખેંચી જવું એમાં પુરુષા ની જરૂર રહેલી છે. આશ્રમમાં બધાની યથાશક્તિ સેવા કરવામાં તે આનંદના પાર જ ન હાવેા જોઈ એ. આશ્રમમાં કાઈ ને કાઈ માંદા હોય જ છે. તેઓની દહાડામાં ખર લેવી, ખળકાની સાથે ગેલ કરીને તેને ખુરા રાખવાં. આ પ્રવૃત્તિમાં ક્લેશ નથી, કંકાસ નથી. આત્માની ઓળખ આમ જ કરાય. તમને સહેજે અનુભવ થશે. ભુવરજી વગેરે દરદીએ પાસે ધાડુ એસવાના હમેશાં મહાવરે રાખો. પ્રિન્સિપાલ :૬ને અદ્ભુત કાગળ દીકરાને લડાઈમાં ખીન્ન લેફ્ટનન્ટની જગ્યા મળી, જમાઈ નેચરલ સાયન્સ ટ્રિપાસમાં ફસ્ટ ક્લાસ આવ્યા, સુધીરનું સુંદર કામ, એ બધાથી આન૬, અને એ આનંદમાં ભાગ લેવાનું આપુને આમત્રણ છે. બાપુને જવાબ : વ - ભાઈશ્રી રુદ્ર, k તમારા સુખમાં મને ભાગ લેવા દીધા તે માટે હું તમારે। આભારી છું. સુધીર બહુ મીઠ્ઠા અને હેશિયાર છે. એ બહુ સુંદર કામ કરે છે. શ્રીન છોકરાઓ પણ પોતપોતાની લાઈનમાં સારું કામ કરે છે. તમારી વ્યવસ્થિત તાલીમનું એ પરિણામ છે.
...
૧૫૯