લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

<< ” “ પ્રિય ચાલી,

“ ફરી પાછો પત્ર લખવાને આનંદ માણી લઉ. પરાજિત રાષ્ટ્રના પય- ગમ્બરના સંદેશા સાંભળવાનેા જાપાનને સકાય લાગ્યા તેની પાછળ અહુ ઊંડા અ હું તે જોઈ રહ્યો છું. દુનિયામાં યુદ્ધ સદા રહેવાનું છે. આખી મનુષ્ય- જાતિના સ્વભાવમાં એટલું પરિવત ન થઈ જાય એની શકયતા દેખાતી નથી. મેાક્ષ અને અહિંસા વ્યક્તિ જ પામી શકશે. માલમિલકત તથા જમીન ધારણ કરવી અથવા સતત પેદા કરવી એ અહિંસાના પૂર્ણુ પાલન સાથે અસંગત છે. ' દુષ્કૃત્ય કરનારને મારવાનું જોખમ ખેડીને પણ મારી સ્ત્રી અને બાળકાનું રક્ષણ કરવામાં સાચી અહિંસા રહેલી છે. સામા માણસને મારું નહીં પણ વચ્ચે પડીને તેના બધા પ્રહારો મારી ઉપર ઝીલી લઉ તો સપૂણુ અહિંસા થાય. પણ હિ ંદુસ્તાને તો પ્લાસીના રણમેદાન ઉપર એમાંથી એકે ન કર્યું ક અમે એક કાયરાનું ટોળુ હતા. એકબીજાની સાથે અંદર અંદર લડતા હતા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના પૈસાના ભૂખ્યા હતા અને ધૂળ જેવી વસ્તુ માટે અમારે આત્મા વેચવા તત્પર હતા. આજે પણ અમારી દશા વત્તાઓછા પ્રમાણુમાં એવી જ છે - વધારે પ્રમાણમાં, એછા પ્રમાણમાં નહીં. કેટલીક વ્યક્તિએ બહાદુરી બતાવ્યાના દાખલા હેાવા છતાં, અને તે દિવસના અતિશયોક્તિભર્યાં હેવાલામાં પાછળથી સુધારા થયેલા હેાવા છતાં, એક દરે અમે જે કંગાળ દેખાવ કર્યો તેમાં અહિંસા નહોતી. એટલે જાપાને સકાચ ખતાબ્વે તે મને તે ઠીક લાગે છે. જૂના વખતના ખ્રિસ્તી પાદરીએએ શું કરેલું તે વિષે મને પૂરતી માહિતી નથી. હું ધારું છું કે તેમણે નબળાઈથી નહીં પણુ સબ- ળાઈથી કટ્ટો સહન કરેલાં. જૂના વખતના ઋષિઓએ તે એવા રિવાજ રાખેલા કે તેમના ધાર્મિ ક ક્રિયાકાંડાનું રક્ષણ ક્ષત્રિયોએ કરવુ. વિશ્વામિત્રના યજ્ઞમાં રાક્ષસો વિઘ્ન નાખતા તેમની સામે રામે એનું રક્ષણુ કર્યું. પાછળથી વિશ્વામિત્રને આવા રક્ષણની જરૂર રહી નહોતી. “ સૈન્યભરતી કરવામાં મને અહુ મુશ્કેલી નડે છે. પણ તમે માનશે કે હજી એક પણ માણસ મને એવા નથી મળ્યા જેને મારવાને આધ હોવાથી ભરતીમાં જોડાવા સામે વાંધા છે. ઘણાના વાંધા તે એ હોય છે કે તેમને મરવાને ડર લાગે છે. મેાતને આ અસ્વાભાવિક ભય રાષ્ટ્રની પાયમાલી કરી રહ્યો છે. આ ક્ષણે તે હું કેવળ હિ ંદુઓને જ વિચાર કરું છું. મુસલમાન યુવાનમાં મરણને વિષે બિલકુલ એપરવાઈ હાય છે તે એની અદ્ભુત સંપત્તિ છે. · આજે મેં તમને સુસઅદ કાગળ લખ્યા નથી. પણુ મારાં મને- મનેાના કાંઇક ખ્યાલ તમને આપ્યા છે.

939

૧૬૧