લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

CE “સારા” ગુજરી ગયા એ તમને ખબર પડી હશે. એ ગુજરી ગયા. બહુ અશાસ્પદ જીવનને એકાએક અંત આવ્યો. અકળ છે. દેવદાસને,

જોડા. નસખગ માં ઈશ્વરની કળા ખૂબ પ્યાર સાથે તમારા મેહન 32 ગામડાની જિંદગી ઉનાળામાં તે ભવ્ય લાગે છે પણ ચામાસામાં ગમે કે નહીં તે સવાલ છે. ચોમાસામાં ગમે ત્યાં જવું એ મારે સારુ તો બહુ મુશ્કેલ થઈ પડે એમ માનું છું. ગકીને મારા અણુગમા વધતા જાય છે, ઘટતો નથી. પાયખાનું જરા પણુ ખરાબ હોય તો મૂંઝાઉં. અહીં જંગલમાં જાઉં છું ત્યાં સાથે પાવડા લઈ જાઉં છું. ખાદીને પછી બેસું છું, ને ક્રિયા પૂરી થયા પછી ખૂબ માટી નાખી જગ્યા છે છું. જોઉં છું કે આટલો નિયમ નહીં પાળવાથી અસંખ્ય રેગા થાય છે તે કરેાડો માખી થાય છે. જેને ગંદકી વગેરેની બહુ છીટ નથી એ તો ગામડામાં બહુ એશ ભાગવે છે એમ જોઉ” હું, ગઈ રાત્રે છે. ભજનમડળી મારી પાસે આવી હતી. તેનાં વાજિંત્ર પાંચથી દસ રૂપિયા સુધીનાં હશે. ટોલક, કાંસિયાં, કરતાલ, અને એકતારી તબૂર હતાં. આટલામાં તેઓએ મધુર સૂર ઉત્પન્ન કર્યાં. ભજન બધાં શ્રીકૃષ્ણ વિષે હતાં. તેણે કેમ દ્રૌપદીનાં ચીર પૂર્યાં, વિદુરની ભાજી ખાધી, દુૌંધનના ગ ઉતાયે, વગેરે. આ બધું એવા મધુર શબ્વેમાં રચાયું છે કે તેમાંથી પ્રેમભાવ ને ભક્તિભાવ ચા વિના રહે જ નહીં…. કૃષ્ણની આટલી બધી ભક્તિ શી ? મને તે લાગે છે કે તેના શો તે સારુ, તેમની પરંપકારવૃત્તિને સારુ હાવી જોઈ એ. પોતાની અગાધ શક્તિથી પાંડવના નાના રાજ્યને જીત અપાવી, અને દુષ્ટ કૌરવાતે નાશ કર્યો તે પ્રશ્નને દુઃખમાંથી છેાડવી, એથી એનાં ગીત ગવાયાં ને એ અમર પદવીને પામ્યા. તેણે દુર્યોધન જેવાની ગરજ ન કરી. તેના પૈસાથી ના લલચાયા, પણ સુદામાના તાંદુલ તેને ભારે મીઠા લાગ્યા. આ તેમની સાદાઇ, કૃષ્ણચરિત્ર ચીતરીને કવિએ હદ વાળી છે. એવા ચતુર નર થઈ ગયા. એમાં શંકા નથી. મહાભારત આખું તમે સંસ્કૃતમાં વાંચી શકા એમ ઇચ્છું છું. જે રસ હું નથી લઈ શકો તે તમે લેશે. મારા વિષય તેા ગ્રામજીવનની ભવ્યતા હતા. પણ મેં કૃષ્ણના ચરિત્રનું લખી નાખ્યું. મને મ કૃષ્ણના વનને વિચાર ગઈ રાતના સંગીતમાંથી થયા. ગઇ રાતનું સંગીત આપણા કરતાં પશુ મને વધારે સારું લાગ્યું. તે સ્વાભાવિક અને મીઠું હતું. તેમાં ઘોધાટ બહુ નડી હતા. ઢોલક વગેરે બહુ હળવાં વાગતાં હતાં. પુનમને ચંદ્ર હતા. એક ઝાડની નીચે અમે સૌ બેઠા હતા. બધાનેા

૧૬૨

૧૬૨