પોશાક ગામડિયાને હતા. સૌ ખુગણુ પાથરી ખેઠા હતા. લોકા બધા ખેડૂત હતા. આખા દહાડા મજૂરી કરી આવ્યા હતા તે હવે નિર્દોષ આનદ લેતા હતા. પ્રભુનામમાંથી રસ પીતા હતા. મે તેમાંના એકને કહ્યું, ભાઈ, તમે તા બહુ રસ પી રહ્યા છે. તેણે જવાબ આપ્યા, શું કરીએ ભાઈ, ગપ્પાં મારવા કરતાં અમે આમ ભજનકીનમાં વખત ગાળીએ છીએ. આ લેાકેા ખારૈયાની જાતના હતા, એટલે સામાન્ય રીતે જંગલીમાં ખપે, પણ જરાયે જંગલી ન હતા. અશિક્ષિત ગણાય, પણ અશિક્ષિત ન હતા. તેને જો શિક્ષિત વર્ગ અપનાવે તે તેમાં નવા રસ રૅડે તેા તેની પાસેથી ધાયું કામ લેવાય એમ મને લાગ્યું. તેમાં જ્ઞાનને તેા પાર જ નથી. તેને ઉપયોગ આવડવા જોઇ એ. ટાઇ સુથાર જેમ પોતાના હથિયારના વાંક કાઢે તેવી આપણી દશા છે. હવે તેા તમને ખૂબ લાંષે કાગળ આપ્યા. તે વાંચીને મણિલાલને મેકલી આપો. આવે કાગળ કરીને હું લખું ત્યારે ખરું. સવાર સમય છે, જા વખત છે, વિચારોથી મગજ ભરાઈ રહ્યું છે, તેને થેપુ તમારી પાસે ખાલી કર્યુ` છે. જે રસ મેં લીધે તે તમે પણ થાડાઘણા આમાંથી ચાખી શકે, તે તમને વારસાના ખરા ભાગીદાર કર્યાં ગગાય. સરકારની પાસેથી આપણે જેમ ભાગ માગીએ છીએ તેમ હું પણ મારી પાસે છે તેને ભાગ તમને આપુ તે મારા કરજમાંથી ફ્યુ બાપુના આશીર્વાદ” નવાગામ. વિનેખાને પત્ર. મરાડી શિક્ષા ગુજરાતમાં આદર્શ ખરાખર નહીં ખર લાવી શકે. મહારાષ્ટ્રમાં એક શાળા કાઢે, એ મતલઅનેા. તેના જવાબ. ૨૪-૭-૨૮ c તમારા વિચારણીય પુત્ર મળ્યા. “ આદશ તે તમે લખા છે તે જ છે. તે આદર્શી સિદ્ધ કરવા સારું ગુજરાતી જ શિક્ષક તેઈ એ, એ પણ ખરું. પણ તેવા શિક્ષકના અભાવે મહારાષ્ટ્રના શિક્ષકનો ઉપયોગ અઠીક નહીં ગણાય. ચારિત્રહીન ગુજરાતી શિક્ષક કરતાં ચારિત્રવાન શિક્ષક મરાતી હોય તે પણુ સરસ ગણું. અત્યારે તે મારી ટુઅ પ્રમાણે શીખવનાર ગુજરાતી મળવા મુશ્કેલ છે. તમે ન હેા તે સ ંસ્કૃત શિક્ષણ અટકે અથવા કાકાએ પાછું લેવુ પડે, એવી દાન દશા છે. એટલે હાલ તે આદર્શને ધ્યાનમાં રાખી તમારે જ સંસ્કૃત શિક્ષા આપવી રહી છે. “ મહારાષ્ટ્રમાં પ્રવેશ કરવાની મારી તીવ્ર ઇચ્છા છે. પણ હજી સમય નથી. મારી લાયકાત નથી, એટલાં માણસા આપણી પાસે નથી. તમે, કાકા, મામા, મારા સંબંધમાં આવ્યા છે, તેમાં પરમાત્માના ભેદ નહીં હેાય ? ભાઈ દેશપાંડે સાથેના મારા સંબંધ, ભારતસેવક સમાજ ઉપરની મારી શ્રદ્ધા, મહારાષ્ટ્ર ઉપરના મારા મેહ, ચંપારણમાં તેએએ કરેલી ભારે મદદ, મહારાષ્ટ્રના સંગીતશાસ્ત્રીનું
963
૧૬૩