આવવું, ભાઈ કાતવાલની બહેનના ઘેાડા સમયમાં થનારા પ્રવેશ, ભાઈ નારાયણરાવની પિછાન, આ બધું સૂચવે છે કે મહારાષ્ટ્રમાં મારે કાંઈક પણ વિશેષ કરવું છે. પણ C નીપજે નથી તો કાઈ ન રહે દુ:ખી, શત્રુ મારીને સહુ મિત્ર રાખે. એટલે આવી મહત્ત્વાકાંક્ષા છતાં શું થશે એ તો કાણુ જાણે ? “ તમારી ઇચ્છા હું ધ્યાનમાં રાખીશ. મારા સહવાસમાં તમને રાખવા હું પણ ઈચ્છું છું. પણ હાલ ન અને એવું જોઉં છું. તમે આશ્રમવાસી જ છે એમાં સંશય હાય જ નહીં. cr ચિ. દેવદાસ, 1 બાપુ ” “આજતા મારા કાગળ તમને ભારે દુઃખદ ખબર આપનારા નીવડશે. ભાઈ સોરાબજી* જોહાનિસબર્ગમાં ટૂંકી પણુ સખત માંદગી ભાગવી મરણ પામ્યા છે. મરણના ભયમાંથી તે આપણે થ્રેડેણે અંશે પણ નીકળી ગયા છીએ. છતાં આવું મૃત્યુ સાલ્યા વિના ન જ રહે. ભાઈ સારાભજી દક્ષિણ આફ્રિકામાં ઢાંકણુરૂપ થઈ રહેશે ને ભારે કામ કરશે એવી સહની આશા હતી, તે આજે ફાડાઈ ગઈ છે. દક્ષિણ આફ્રિકામાં ગમગીની ખ્વાઈ ગઈ છે, એ ત્યાંના તારા ઉપરથી જોઈ શકું છું. શ્વરની કૃતિ ન્યારી છે, કના નાશ નથી, પ્રવૃત્તિ અધી સારાંમીઠાં ફળ આપે જ છે તે જેને આપણે અકસ્માત માતીએ છીએ તે પણ ખરું જોતાં અકસ્માત નથી. આપણને જ તે અકસ્માત લાગે છે. કાઈ પોતાના મેત
- સે રામજી શાહપુરજી અડાણિયા દક્ષિણ આફ્રિકાની લડતમાં પ્રથમ
પક્તિના સત્યાગ્રહી હતા. તેમણે લડતનેા બહુ ઊંડો અભ્યાસ કર્યા હતા. એટલે લડતની બાબતમાં તેએ સારા સલાહકાર બની રાક્તા. ગાંધીજી કહે છે કે તેમની સલાહમાં હમેશાં દૃઢતા, વિવેક, ઉદારતા, શાન્તિ, વગેરે તેવામાં આવતાં. લડત પૂરી થયા પછી સારા સત્યાગ્રહીઓમાંથી કાઈને વિલાયત મેલી બૅરિસ્ટર બનાવવા સારુ દાક્તર મહેતાએ શિષ્યવૃત્તિ આપી હતી. હેતુ એ હતા કે તે ઑસ્કર થઈ આવી દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીની જગ્યા લઈ કામની સેવા કરી શકે. સેરાબજી દક્ષિણ આફ્રિકામાં ગેાખલેજીના પ્રસંગમાં આવ્યા હતા. વિલાયતમાં વધુ આવ્યા અને ગેખલેનું પણ તેમણે મન હરી લીધું. તેમણે એમને સન્ટ્સ ઑફ ઇન્ડિયા સોસાયટીમાં દાખલ થવા આગ્રહ પણ કરેલા. બૅરિસ્ટર થઈ આવ્યા પછી દક્ષિણ આફ્રિકામાં બહાનિસબર્ગમાં વકીલાત રાફુ કરી. સાથે સેવાનું કામ પણ આખ્યું. અને પેાતાની સાદાઈ, સરળતા તથા મિલનસારપણાથી કામમાં પ્રિય થઈ પડચા. પાંત્રીસ વર્ષની વયે ભરજીવાનીમાં આવા પ્રિય અને આશાસ્પદ્મ સાથીના અવસાનથી ગાંધીજીને આધાત લાગે એ સ્વાલાવિક હતું.
૧૪
૧૬૪