લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પહેલાં મરતું નથી. અને મેત એ માત્ર એ જ વસ્તુનું અંતિમ રૂપાંતર છે; એ સર્વથા વિનાશ નથી. આત્મા તે અમર છે. રૂપાંતર પણ શરીરનું થાય છે. સ્થિતિ બદલાય છે, આત્મા બદલાતા નથી. આ બધું જ્ઞાન શાંતિ આપવાને સારુ અસ છે. આ જ્ઞાન આપણે પચાવી શકયા છીએ કે નહીં તેની કસોટી આવી ક્ષણે છે. સારામજી તે અમર થઈ ગયા. તેણે બધાં કાર્યો પોતાના દેશની પ્રીતિ ઉજ્જવલ કરે એવાં જ કર્યા છે. જો આપણે આપણી ફરજ અાવ્યાં કરીએ તે તે ભલે ગયા. જ્યારે આપણને આપાનાં મરણે આપણી ફરજનું વધારે ભાન કરાવે છે ત્યારે વહાલાં વિયાગ સાલતો નથી. ” ભાઇશ્રી રાવજીભાઈ, છતાં “ તમારા કાગળ ભલે મળ્યા. તમારે પૂવાનું હોય તે પૂછો. લખેલા જવાબ આપું તેથી વિચારવાનું મળશે. મણિભાઈ ૨૬-૭-’૬૮ પ્રત્યેની અને છેકરાએ પ્રત્યેની તમારી ફરજ તમે પૂરી અાવી રહ્યા છે, એવી મારી પૂરી માન્યતા છે. તેથી તે તમારા વિયેગ સહન થાય છે. તેની સાથે રહી તમે તમારું અને તેમનું ખગાડે એમ માનું છું. તમે સાજિત્રામાં રહી મણિભાઈ કહે તેમ કરી વિમળાને સ્વા નહીં. સુધારી શકા. પણ તમે બહાર રહી તપશ્ચર્યા કરી તમારું ચારિત્ર દટ કરી તે બધાંનું સારું કરી શકેા છે. મહિલઈ સામે તે તમારા સત્યાગ્રહ જ છે. અને સત્યાગ્રહ કદી ખોટા હોઈ શકે જ નહીં. મણિભાઈ પ્રત્યેતા તમારા વેરભાવ તમને અહાર નથી રાખતા, પણ તેના પ્રત્યેના પ્રેમ બહાર રાખે છે. મીરાંબાઈ એ પ્રેમદષ્ટિએ પોતાના પતિનો ત્યાગ કર્યો, મુહૃદેવે પ્રેમને વશ થઈ પોતાની સતી સ્ત્રીનેા અને માતાપિતાને ત્યાગ કર્યો. જે તમને લાગુ પડે છે, તે જ શિવાભાઈ ને લાગુ પડે છે. ધારો કે તમે લડાઈમાંથી સાન્ન પાછા ફર્યા ત્યારે તમારી દશા નહીં. વળી હાય ? ત્યારે તમે છોકરાંઓની સંભાળ લેવા વધારે લાયક નહીં થયા હા? આપણેા લડાઈમાં જવાના હેતુ માજશાખ નથી, પણુ આપણી અને દેશની મહાવ્યથાને અંત લાવવાને છે. તેમાં થયેલી ભૂલ પ નુકસાન નથી કરતી. “ મને મળીને શાંતિ ભગવવી એ અસંભવિત છે. આપણે મેલ કાદી રહ્યા હાઈ એ ત્યાં લગી ખળભળાટ તે થાય જ. તે અશાંતિમાં શાંતિ છે એમ આપણને અનુભવ થવા જોઈએ. લૂગડાં ધોતી વેળા પહાડીએ છીએ, પણ આપણે જાણીએ છીએ કે તેમ કરવામાં સ્વચ્છતા છે ને તેથી આનદ પામીએ છીએ. મોહનદાસના વ દેમાતરમ્

૧૩.

૧૬૫