હું પૂર્વ પશ્ચિમ વચ્ચે તફાવત મેં બતાવ્યો છે, એ જ છે અને એ ભારે છે. પશ્ચિમને સુધારે। સ્વચ્છંદી છે, આપણા સંયમી છે. આપણે હિંસા કરશું તે અનિવાય હશે ને ઉદ્દેશ લોકસંગ્રહ હશે. પશ્ચિમ હિંસા સ્વચ્છંદે કરશે. હું પાલમેન્ટ વગેરેમાં જે ભાગ લઉં છું તે નવી પ્રવૃત્તિ નથી. તે કેવળ નૂતી છે તે તે સંસ્થાઓને નિયમમાં રાખવા પૂરતી છે. મૅન્ટેગ્યુ સાહેબની યોજના ઉપરના મારા લેખ વાંચશે તે માલૂમ પડશે. મને તેમાં રસ આવી જ શકતા નથી. પણ મારા આદર્શો હું તેમાં ભાગ લઈને પ્રવર્તાવી શકું છું. જયારે મારે આશ તોડીને તેમાં રહેવાના સમય આવ્યો ત્યારે મે તેમાંથી છૂટા રહેવાને વિચાર કર્યાં. “ મને લાગે છે કે આટલું મેં લખ્યું છે તેમાં તમને જવાબ તો મળશે. હું એક દહાડો આવું તેમાં અહુ ખુલાસા ન થઈ શકે તેથી તમને લખી મેલું છું. તેથી તમે વિચારી શકે ને વધારે શકા થાય તો પૂછી શકે।. હું હમણાં તે નવાગામમાં જ વસું છું. અહીંથી આજે નીકળવાના વિચાર હતા પણ વખતે ન નીકળી શકાય. «C ભાઈશ્રી કિશોરલાલ, બાપુના આશીર્વાદ નડિયાદ “ આ કાગળ તમારે તેમ જ ભાઈ નરહિરને સારુ ૨૨-૭-૨૮ છે. દક્ષિણી ગુજરાતી વિષેનેા ભાઈ નારાયણરાવને આરપ જેટલે દરજે વાસ્તવિક હૈાય એટલે દરજ્જે દૂર કરવાને પ્રયત્ન આપણે કરવા ઘટે છે. આ અહિંસાનું ક્ષેત્ર છે. પ્રથમ પગલું તે એ છે કે તમારે બધાએ મળીને વિચારી જવું કે એ આરેાપમાં કેટલું રહસ્ય છે. ગુજરાતી મેરાંઓએ દક્ષણી બૈરાંએની સાથે ખૂબ ભળવાના પ્રયત્ન કરવા જોઈએ. છેકરાંએ એવેા ભેદ જરાયે ન જ રાખે એ સહુથી વધારે જરૂરનું છે. મારા લખવાને મેટું રૂપ આપવાનું નથી પશુ તે ક્ષણભર વિચારી જઈ તે ઉપરથી જેટલું કાય કરવું ઘટે તેટલું કરી લેવુ. “ પ્રાર્થના સંબંધમાં આટલું વિચારવા તમારી સમક્ષ રાખું છું. આપણી અશક્તિને આપણે એટલે સુધી અંત ન લેવા કે જેથી આપણે કાંઈ કાય જ ન કરી શકીએ. આપણે શક્તિ મુજબ શીખવીએ અને જેટલી ખામી હોય તે પ્રયત્ને દૂર કરીએ. આ અક્તિના ઉપયેગ મારે જ હાથે સંસ્કૃત શીખવવાનું આવે તે શું કરું? હું જાણું છું કે મારું સંસ્કૃત સંસ્કૃત કહેવાય જ નહીં. પણ બીજો કાઈ ન હોય તો હું જરૂર શીખવું તે દિવસે દિવસે મારી ખામી દૂર કરતો જાઉં. પારનેલ આમ કરીને આમતી સભાના કાનુના જાણવામાં
૧૭
૧૬૭