લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સહુથી અગ્રેસર થયા. તમે તમારી કરવામાં ડરે છે. આવી પડેલું કા, તા વધારે આનંદ ન મળે ? અશક્તિને જ વિચાર કરી દરેક કામ હાય એટલી શક્તિ વાપરી ઉકેલી નાખો “ છોકરાંએ પોતાનું બળ ક્રમ કેળવે? પોતાના બચાવ કરે છતાં ઉદ્ધૃત ન અને એ શીખવવું મહા વિકટ જણાય છે. આજ લગી છોકરાંઓને એમ જ શીખવતા હતા કે જે મારે તેને માર ખાજો. હવે એ શિક્ષણ આપી શકાય ? આળક ઉપર એ શિક્ષણની શી અસર થાય ? એ યુવાનવયે ક્ષમાવાન થાય કે બીકણું થાય? મારી અક્કલ કામ નથી કરતી. તમારી દોડાવો. અહિંસાના આ નવા દેખાતા સ્વરૂપથી હું તો અનેક પ્રકારના પ્રશ્નોની જાળમાં ફસાઈ ગયા છું. બધી ગૂંચવણાની એક જ ગુરુકિલ્લી (માસ્ટર કી) નથી મળી. તે મળવી જ જોઈ એ. આપણા છોકરાને કાઈ થપાટ મારે તેને સામી એ મારતાં શીખવવું ? કે પોતાનાથી નબળાની થપાટ ખાવી, પણ પોતાનાથી સમળા મારવા આવે ત્યારે તેની સામે થતાં પ્રહાર પડે તે સહન કરવા? સરકારી અમલદાર માર મારે ત્યારે તેનું શું કરવું? જ્યારે છેકરાની ઉપર માર પડે ત્યારે તેણે સહન કરી આપણી સલાહ લેવી ? કે તેણે વખત વિચારી કામ લેવું? તે પરિણામે સહન કરવાં? એક ધા મારે તેના એ સહન કરવા એ ધારી માગ છેડતાં ઉપલાં સકા આવે છે. પહેલા સહેલા તેથી સાચે હોય? કે સંકટમય મા માં ભ્રમણ કરતાં જ સાચે મા હાથ લાગવાને છે ? હિમાલય ચડવાની કેડીએ અનેક દિશાઓમાં જાય છે, કેટલીક વાર તે સામેની દિશાએ પણ જાય છે, છતાં છેવટે જાણીતા ભામિયા હોય તો ટોચે લઈ જાય છે. હિમાલય સીધી લીટીએ જવાય જ નહીં, તેમ અહિંસાને માગ પણ વિકટ હશે શું? ત્રાહિમામ ત્રાહિમામ મેાહનદાસના વંદેમાતરમ્'

“ પ્રિય મિલી, cx સારામજી ગયા. એ દિલગીરીભર્યા સમાચાર આપતા તાર હમણાં જ જોહાનિસબર્ગ થી આવ્યા. આ મરણમાં કાંઈ વિશેષ નથી. સારામજી જેવા ઘણા પહેલાં મરી ગયા છે અને હજી મરે છે. પણ આપણા બધાનાં જીવનમાં સારાજએ એટલે અગત્યના ભાગ ભજવ્યો છે કે તેના અચાનક મૃત્યુથી આપણને સખત આધાત લાગે છે. આત્માને નાશ થતો જ નથી અને કર્માનું સાતત્ય ચાલુ જ રહે છે એવી શ્રદ્ધાથી જ આપણા જીવનમાં પ્રવૃત્તિઓ ચાલુ રાખવાનું આપણને સમાધાન મળે છે. ઘટનાનેા હેતુ અને તેનું વાજબીપણું આપણને ન સમજાય ત્યારે આપણને આધાત લાગે છે. પણ હું ધારું છું કે ઈશ્વરનીયેાજનામાં કશું ગેરવાજબી અને હેતુવિહીન નથી હોતું.”

૧૬૮

૧૬૮