લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ભાઈશ્રી શાસ્ત્રિયાર, - ભાઈ ઠાકાર હમણાં જ આવ્યા. તે કહે છે કે તમે ફરી પાછા માંદા પડચા છે. તમારે એવા કડક દાક્તરની જરૂર છે જે નિર્દય થઈ ને તમારી પાસે સંપૂર્ણ ઉપવાસ કરાવે અને પાણીના ઉપચાર કરે. પણ અત્યારના ભારે અખતરા- ખાર ધંધાદારીએ પાસેથી તે પરવાનાદાર પ્યૂન સિવાય ખીતની આશા રાખી શકાય એમ નથી. જ્યારે જ્યારે તમારી માંદગીનું હું સાંભળું છું ત્યારે ત્યારે કાઈ ને કાઈ દાક્તરને ગાળીએ મારવાનું મને મન થઈ આવે છે. પણ મારી અહિંસા આડે આવે છે. તમારે માટે અને હિંદુસ્તાનને માટે એ સુખની વસ્તુ છે કે ટાઈ દિવસ પામેન્ટમાં બેસવાની મારી મહત્ત્વાકાંક્ષા છે જ નહીં. નહીં તો હું તે એવા કાયદો દાખલ કરું કે જે માણસે વારંવાર માંદા પડતા હોય પાલમેન્ટના મેમ્બર થવાને માટે લાયક જ ગણાય નહીં. તે

“પાલાકના તાર આ સાથે મેકલું છું. તેને પૂરા અ હું સમજ્યા નથી. પણ હું ધારું છું કે યેજના (સુધારાની )ને દેશ તરફથી અસ્વીકાર થવાનો ભય નથી. ” .. ચિ. મણિલાલ, ૨૨-૭-૨૬૮ નડિયાદ તમારા કાગળ હાલમાં નથી. આ સાથે ભાઈ સમનેા કાગળ છે. તે તમને વાંચવા વિચારવા માકલું છું. તેના ગમે તેટલો દોષ હોય છતાં મને ધાસ્તી છે કે તમે ક્રોધ તો અનહદ કર્યો છે તે દ્વેષભાવ બહુ બતાવ્યા છે. તમારે તમારા હક્ક ભલે જાળવવા હતા પણ વિનય નહોતો છેડવા જોઈ તેા. તમે વ્યવસ્થા માગતાં છતાં તેની ઉપર રાજ કરવામાંથી બચી શક્તા હતા. તેએએ કાઈ એ પૈસા એકડા નથી કર્યો, નથી ચાયાં. દેવીબહેને શે ગુતેા કર્યાં છે? મિ. વેસ્ટ તેમ જ મિ. સઁમે પોતાનાં કરાંની કેળવણી ગુમાવી એ ભારે પડતી વાત થઈ પડી છે. મને તે એમ લાગે છે કે મારી ઉપર તમારે રાય તમે તેની ઉપર ઉતાર્યા છે. તમે તેને ત્યાં જતા પણ નથી. આમ ન જ કરવુ જોઇ એ. મને લાગે છે કે તમારે તેએની માફી માગવી જોઈએ. પણ આ તમને યેાગ્ય લાગે તો જ કરો. મતે ડીક લાગશે તેથી નહીં. તમે તમારી સ્વતંત્રતા જાળવી કામ કરશે એ મને યેાગ્ય જ લાગવાનું છે. મારી ઉપર રાય કરવાનાં મે ઘણાં કારણેા આપ્યાં છે, એમ હું માનું છું. તેને સારુ તમે મને ક્ષમા આપો. તમને મેં અહ્ રખડાવ્યા ને તેમાં તમારી નિયમિત કેળવણીના ભગ થયા. પણ આ અનિવાય હતું એમ તમને ભાસે તે જ તમે મને માફી આપી શકા. મારી આખી જિંદગી મેં મને પોતાને એળખવામાં ગાળી છે. મારું કતવ્ય શું છે એ શોધવામાં ગાળી છે. મારું કામ શાળ્યું છે. કેમ કે મે જે માન્યું તે

=

૧૬૯