ઇચ્છીએ છીએ. સરકાર પોતાની સત્તાને અળે પોતાને માભેા ધણી વેળા જાળવે છે. આપણે કેવળ આપણાં ન્યાયી કાયથી જાળવીએ. આવેા વિગતવાર અનુભવ અને આવું ચોક્કસ સૂચન પ્રજાને મળે તેમાં સ્વરાજની ભારે કેળવણી છે. તેથી આટલે દરજ્જે હું ટીકામાં ઊતર્યો છું, 66 “બીજું મને એ કહેવાનું સૂઝે છે કે આવે સમયે તુરત કરેલા કાર્યની કિંમત આંકી શકાય છે. બીજા બધાં કામેા છેડીને પણ કમિટીએ તાત્કાલિક હાજરી ભરવી જોઈ એ. મતલબમાં કમિટી પોતાનું કામ મુલતવી રાખી શકતી જ નથી. કમિટીમાં એવા બહેશ અને જવાબદાર માણસો હોવા જોઈ એ કે જે ધારે તે સમયે હાજર રહી શકે. જે આપણા કેસ ખરા હાય તો તેમાં હારા ગરીબ માણસોનું રક્ષગુ સમાયેલું છે. જેમ આપણા અંગત સ્વાર્થને અર્થે આપણે બધું પડતું મેલવાને ન્યાય સ્વીકારીએ છીએ, તેમ આ સાનિક સ્વાને ખાતર આપણે કરવા અધાયેલા છીએ, એ દરેક જાહેર કામ કરનારનું ગર્ભિત પશુ હોવુ જોઇ એ. મને લાગે છે કે આપણે જવાબ બહુ મોડા ગયા ગણાય. ઘણીયે વેળા સરકાર વધારે સાવધાન હોવાથી જ જાહેર હિલચાલને ખાવી શકે છે. સૂતેલાને નહી પણ જાગ્રતને જ ન્યાય મદદ કરે છે, એ અદાલતમાં ભરડવાનું વાકય નથી, પણ દરેક વ્યવહારમાં લાગુ પડે છે. “ તમે અવા અતિ સુંદર કામ કરી રહ્યા છે, અડગ રહ્યા છે. એથી જ ઉપલી ટીકા રૂપી માન મે આપ્યું છે. જો તમે આળસુ છે એમ મારે કહેવું હોત તે તે મારી ચૂપકીથી જ જણાવી દેત. એ કહેવાને સારુ કાળક્ષેપ કરવાને મારા રિવાજ જ નથી. તમારી સાવધાનીમાં વધારા થાય, ત્રીસ વરસની પીઢ સભાનું માન વધે એ ઉદ્દેશથી જ ઉપરના પ્રેમના ઉદ્ગારા કાચા છે, તેને ચામખા રૂપે માનવાની ભૂલ ન કરો અને ખિન્ન ન થશે. -૨-૨૮ મેહનદાસના વિદેમાતરમ્ ” બાંકીપુરમાં. માવલ કરને પત્ર અમદાવાદથી : ખેડાના ખેડૂતોએ. પોતાની સ્થિતિ ખરેખર ખરાબ હોય તે તેઓએ કરજે કાદી અથવા તે ઢોરઢાંખર વેચી મહેસુલ નહીં ભરતાં, સરકારને જમીન વેચી નાખવા દેવી અને સરકાર સામે સત્યાગ્રહ કરવા, એ સૂચના ભાઈ દેવધર અને કરને પારકાનાં કરાંને જિત કરવા જેવી લાગી છે. તેમની સૂચના એવી છે કે લાખ રૂપિયા ભેગા કરીને ખેડૂતને ધીરી તેમની પાસે વિઘેટી અપાવવી. ઉપર પ્રમાણે કર્યાથી સરકારને લજવીશું એવી તેમની ધારણા છે. માવલકરનું વિમાસણ. તેમનું લખવુ એમ છે કે આ મા આપની સૂચના વિરુદ્ધ છે, અને આપની સૂચના વિરુદ્ધ કાય
પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૧૭
દેખાવ