લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૧૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કર્યું છે. તેમ થવાથી હું ઘણી ભૂલામાંથી બચ્યો છું. પશુ ઉપરથી વિચારતાં લોકિક દૃષ્ટિએ તમારા સ્વાર્થ બગાડચો છે. મારા અખતરાઓને ભેગ જેમ હું થયા તેમ તમે અને ખા થયાં. આ સમજી ગઈ છે તેથી આ જેટલું કમાઈ છે તેટલું ખીજી સ્ત્રી નથી કમાઈ. તમે હજી પૂરું નથી સમજ્યા. તેથી તમને રાજ રહે છે. હું હજીયે કહેવા ઇચ્છું છું તમારી અધા ભાઈ આની જે સેવા મે કરી છે તેવી ખાજો બાપ નહીં કરત. મે તમને મારા ધાર્મિક અનુભવેાના ભાગીદાર બનાવ્યા. તેથી વિશેષ કૈાઈ શું કરી શકે? ખીન્ન માબાપાની જેમ હું તમારું મન લૌકિક રાખીને મારું જીવન નિરાળું ઘડી શકત. તેમ કરત તે અત્યારે તમારી તે મારી વચ્ચે એક સાંકળ નહીં રહેત અને જેમ ગેકી- બહેન નામનાં બહેન છે તેવી દશા આપણી વતી હાત. મારાથી બીજાં નહીં થાત કેમ કે સત્યની શોધમાં હું તે જ્યાં છું ત્યાં જ રહેત તે તમે તે માની બહાર હોત. એ તમારે સારુ ઇષ્ટ ન હતું. આ વાત તમે ધીરજથી વિચારશે તે મારી ઉપર રાષ ઉતારી શકશે. જીએ હરિલાલ અને મારી વચ્ચે તૂટ પડી છે. હિરલાલનું વન નેખું થઈ ગયું છે. પિતાપુત્રનો સંબંધ ત્યારે જ ગણાય કે જ્યારે તેનું જીવન એક હાય અને તે એકબીજાને આધારભૂત હાય. હરિલાલના જીવનમાં હું રસ ન લઈ શકું, હિરલાલ મારામાં નથી લઈ શકતા. આ હરિલાલને દોષ નથી. તેની બુદ્ધિ તેના કર્મોને અનુસરીને ચાલે છે. મને હરિલાલ ઉપર રોષ નથી. પણ બેઉને બાંધનારી સાંકળ તૂટી, પિતાપુત્રનાં જીવનનું માય ગયું. સંસારમાં એમ ઘણી વેળા ચાલે છે. માત્ર મારે વિષે આટલું જ અસાધારણુ છે કે હું ધમ ની શોધ કરતા રિલાલને ખેંચી ન શકયો ને હરિલાલ વેગળા રહ્યો. રિલાલે તેના શેઠના લગભગ રૂ. ૩૦,૦૦૦ કેવળ તેની મૂર્ખાઈ ને લઈ ને ખાયા છે. શેઠને પોતાને નામેાાં લગાડનારા કાગળ લખી આપ્યા છે ને તે નાકરી વિનાના થઈ બેઠા છે. મારા દીકરા ગણાય છે તેથી જેલમાં નથી. તમે મારા જીવનમાં રહ્યા છે. પણુ અસંતુષ્ટ છે. તેમાંથી નીકળવું નથી પાસાતું, તેમાં રહેવુ તદ્દન નથી ગમતું. આથી તમે શાંત નથી રહી શકતા. કાઈ પણ પ્રકારે તમે સ ંતોષ રાખેા તે શાંત પણુ થાઓ. મે ઇરાદાપૂર્વક તમારા સ્વાર્થ નથી બગાડયો. જે કયુ છે તે તમારું સારું સમજીને કર્યું છે. આટલું મારી ઉપરને રાય ઉતારવા સારુ બસ નથી ? મારા લખાણુથી તમે વધુ રાય તેા નહી જ કરેા. તમે તમારા વિચાર મને બતાવી આપ્યા છે, તેથી હું રાજી જ થયા છું. હવે તમારે હાથ બધી વ્યવસ્થા તો આવી હશે.” “ વહાલી કસ્તૂર, 66 તારું દુ:ખ મને દુ;ખી કરે છે. જાત. હું બહાર જઈશ તેમાં માથું ક્રમ ૧૭૦ સ્ત્રીઓને લઈ જવાત તો હું તને લઈ

કરવા દેવાય? આપણે વિયેગમાં સુખ

૧૭૦