માનતાં શીખ્યાં છીએ. વળી પ્રભુચ્છા હશે તે પાછા મળીશું અને રહીશું. આશ્રમનાં અનેક સારાં કામેા છે તેમાં તું ગ્રંથાઈ જશે તો તને આનદ રહેશે જ.” ૧ પ્રિય દેવી, r '
સારાબજીનું મૃત્યુ કેટલી કરુણુ ઘટના ગણાય? હું દક્ષિણ આફ્રિકા વિષે અહુ નિશ્ચિંતતા અનુભવતા હતા અને આશા રાખતા હતા કે હવે સારાબજી ત્યાં આવી ગયા છે એટલે બધું સરખું ચાલશે. મારી આશાએ બધી ધૂળમાં મળી ગઈ છે. x x x 4. “ તમે બધાં મારી લશ્કરભરતીની પ્રવૃત્તિ વિષે શું ધારા છે તે મને ખબર નથી. મારા બધા વખત હું એ જ કામમાં આપી રહ્યો છું. મારી દલીલનેા સાર આ છે: હિંદુસ્તાન મારવાની શક્તિ ખાઈ એડેલું છે. મારવાની શક્તિને સ્વેચ્છાપૂર્વક ત્યાગ કરે તે પહેલાં તેણે મારવાનું શીખી લેવુ જોઈ એ. સંભવ છે કે એક વાર શક્તિ મેળવ્યા પછી તેને ત્યાગ તે કદી ન કરે. એમ કરશે તે પશ્ચિમના જેવું જ અથવા વધારે સારી રીતે કહીએ તો બધા આધુનિક સ્વતંત્ર દેશો જેવુ ભૂંડું તે અનશે. આજે તે તે એમાંથી એકે નથી. પ્રાચીન હિ ંદુસ્તાન યુદ્ધકળા જાણતું હતું. હિંસા કરવાની તેનામાં શક્તિ હતી. પણ એ પ્રવૃત્તિને તેણે થઈ શકે એટલા વધારે સક્રાચકર્યો અને દુનિયાને શીખવ્યું કે મારવા કરતાં ન મારવુ એ વધારે સારું છે. આજે તો હું જોઉં છું કે દરેક માણુસની ઇચ્છા તે મારવાની છે પણ ઘણા તેમ કરતાં ડરે છે અથવા તેમ કરવાની શક્તિ જ ધરાવતા નથી. પરિણામ ગમે તે આવે. મને ચોક્કસ લાગે છે કે મારવાની શક્તિ તે હિંદુસ્તાને ફરી પ્રાપ્ત કરી લેવી જ જેઈ એ. પરિણામે દેશમાં ભારે ખુનામરકી થાય તા હિંદુસ્તાને એ ખુનામરકીમાંથી પસાર થવું પડશે. આજની સ્થિતિ અસહ્ય છે. તમારા ભાઈ છે. અલીભાઈ ના સબંધમાં તેમના વકીલ ઘાટેના પત્ર. માતાજીને મળી જવાનું નિમંત્રણ, એને ઉત્તર: ૬-૮૬૮ ” પ્રિય ભાઈ ધાટે, “ માતાજીને તેમ જ આપણા મિત્રોને ખાતરી આપો કે સંપૂર્ણ રીતે માનભો છુટકારા જલદી મેળવવા માટે એક પણ ઉપાય લેવાને હું બાકી રાખતો નથી. મૌલાના મહમદઅલીની માંદગીનું હું બધું જાણું છું. એ કારણસર પશુ છુટકારા જલદી થાય એમ ઇચ્છું છું. પણ આપણું માન નહે એટલે સુધી અરજી કર્યાં કરવાનું મને પસંદ નથી.
- દક્ષિણ આફ્રિકાવાળા ત્રિ. વેસ્ટનાં બહેન,
૧૭૧
૧૭૧