લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

“હું માનું છું કે સર વિલિયમ વિન્સેન્ટ સાથેના મારા પત્રવ્યવહારની નકલે શ્વેત્ર મારફત તેમને મળી જશે. સર વિલિયમ તેમની તપાસ માટે પંચ નીમવાની વાત કરે છે. તેને અહિષ્કાર કરવાનું મારું મન નથી. આખા દેશને બહુ મોટા આંઢેલનથી ખળભળાવી મૂકતાં પહેલાં સરકારને યાગ્ય અને શાબે એવી પીછેહઠ કરવાની દરેક તક હું આપવા ઇચ્છું છું. હું આશા રાખું છું કે જો તેમને ખેલાવવામાં આવશે તે અલીભાઈ એ પંચ સમક્ષ હાજર થશે. પણ જો આંદોલન ઉપાડવું જ આવશ્યક થઈ પડશે તો તે ઉપાડતાં પહેલાં હું જરૂર માતાજીને મળી જઈશ. હું ધારું છું કે તેએ પણ એમ જ ઇચ્છે છે. × ૪ × સેવક મા ક॰ ગાંધી ’ ધૂળિયામાં ભરાયેલી એક મીટિંગમાં કૉંગ્રેસમાં ફાટફૂટ ધાતક છે એ મતલબના રાવ થયો. તે વિષે ડૉ. દેવના ભાઈના કાગળ આવ્યેા. તેને ઉત્તર: “ ભાઈશ્રી દેવ, ઃઃ કાટફૂટના ભગ઼કારા સબંધે તમારો ઠરાવ મને મળ્યો. મને જરૂર એમ લાગે છે કે આપણે અસ્વાભાવિક અને યાંત્રિક એકતાની કિંમત વધારેપડતી આંકીએ છીએ. જો આપણામાં એ જુદા જુદા પક્ષે ચોક્કસ હાય અને રાજ- દ્વારી બાબતે વિષે તેઓ ચોક્કસપણે જુદા જુદા મતો ધરાવતા હૈાય તે શા માટે તેમનાં બે અલગ અલગ મડળા ન થાય અને તે અલગ અલગ રીતે કામ ન કરે?

દરેક પક્ષ દેશની સામે સ્વીકારને અર્થે પોતાની નીતિ રજૂ કરે. લેાકાને તેથી લાભ જ થવાનો છે. એક પક્ષ ખીન્ન પક્ષ કરતાં વધારે બળવાન થઈ જશે તે તેથી સ્વરાજનું આગમન લંબાવાનું નથી. બન્ને પક્ષો નબળા અને અધકચરિયા હશે તે આપણે સહન કરવું પડશે અને તે આપણે વાંકે. ઉપાય તે એ છે કે બન્ને પક્ષ બળવાન અને દઢ થાય. આજે તે આપણામાં ખૂબ દભ પેસી ગયા છે. તેને લીધે લેકામાં પશુ ડે! દાખલ થાય છે. જુદા જુદા પક્ષો વચ્ચે થાગડથીગડ સુલેહ થાય તેથી કાઈ તે છેતરી શકાશે નહી. · ચિ. સંતાક, .. સેવક મે ક॰ ગાંધી રૂખી કેમ વખતોવખત માંદી પડચાં જ કરે છે ? જન્મથી તે નબળી છે એ મને ખ્યાલ છે. પણ તેને અથ એ થયા તેની વધારે સભાળ લેવી જોઈ એ. છેકરાને ઉછેરવાં એ મેટી કળા છે. તેમાં માબાપોએ ભારે વ્રત પાળવાં

૧૭૨

૧૭૨