લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૧૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પડે છે. તે બધું કરીને પણ તમે છોકરાંને સારાં બનાવે. એ ઇચ્છું છું. હું કહી ચૂકયો છું કે તમને હળદરની ગેરહાજરીને વાંક લાગે તો તે દાખલ કરેા. ભલે રૂખી એકલીને સારુ હળદર નાખીને મનાવે. એમ કરીને પણ તેનું શરીર ઠેકાણે લાવી શકે। તો આપણે બીજાને પણુ હળદર આપીએ. હળદર ઉપરાંત કંઈ દાખલ કરીને પણ તમે છેકરાંના શરીર સરસ અનાવી શકે તો અનાવા એવુ ઇચ્છું છું. મને પેાતાને એમ ધાસ્તી છે કે રૂખી માંદી પડે ત્યાં લગી તેને ન પચે એવી વસ્તુએ કે એટલી વસ્તુએ ખાધા કરે છે તેથી તેના પેટમાં ભાર થાય છે અને માંદી પડે છે. તેને સાજી થાય ત્યારે મુખ્યત્વે દૂધ, ભાત, ને શાક ઉપર મૂકી ો તો ડીક થઈ જવાને સભવ છે. હમણાં કેટલાક સમય સુધી તે રેટી નહીં પચાવે. આ તો મારી માન્યતા છે. તમે જે અનુભવ લીધેા હોય તે ખરા. જેમ તેમ કરીને તેનું શરીર વજ્ર જેવુ કરી દે એ હું તો માગું છું. … ચિ. રામનંદન, બાપુના આશીર્વાદ ” તુમ્હારા પત્ર મિલા. તુમ્હારે ખાતે રખકર તુમા મૈં ાનેકા ખર્ચ દે સકતા હૈં. ભરતીમે જાનેકે સમય મૈં અધિકારિયોંકી પાસ લે સĚગા તા આનેકા પૈસા ભેōગા. જબ તક ભરતીમે ાનેકા નહીં હોગા વહાઁ તક તુમકા મે વાપસ નહીં ખુલા સર્ફંગા. ભાઈ શ્યામકે બારેમે કયા બાત હુઈ વહ તુમને સુની થી. તુમ્હારી મુસાફરીકા બેજા આશ્રમ પર ડાલના અનુચિત હૈ. તુમ્હારી આકાંક્ષા મેં સમજ સકતા હૈં. મુઝે લગતા હૈ કિ જો ગૃહસ્થકા સંબંધ રખના ચાહતે હૈં ઉનકા આશ્રમમે લેના હી નહીં ચાહિયે. તુમકા મનાઈ કરના યોગ્ય નહીં લગતા હૈ, તુમકેા ખર્ચે દેના બી યોગ્ય ની લગતા હૈ. ઐસા ધર્માંસકટ મેરે ઉપર હું. તુમ હી મુઝે ધુડા સકતે હૈ. દે ઉપર્યું કત તરહ- સે ાના ચાહે તે। ઇસ પત્રકા ફૂલચંદભાઈ કા ખતલાઈ એ. વે તુમા જાનેકા ખ` દેગે, “ ભાઈશ્રી પ્રાણજીવન, C તમારા શીતળા ઉપરના લેખ આજે વાંચવા શરૂ કર્યાં. હજુ થોડા બાકી છે. બહુ લાંબે છે. એની એ વાત વખતેવખત આવ્યાં કરે છે. એ ખરું જોતાં રેફરન્સની બહાર પણ ગણાય. તેમ છતાં લેખ ઉપર મહેનત તમે ખૂબ લીધી છે તે લેખ કીમતી છે. ગ.શીતળાના વહેમી આગ્રહને કેટલાં બાળકનું અળિદાન અપાતું હશે તેને ખ્યાલ તમે સરસ આપ્યા છે. તેના કરતાં પણ વધારે સરસ તમે આપી શકતા હતા. શીતળાની એક દેવી મુવાં અને તેની જગ્યા બીજી પણ ભય કર દેવીએ લીધેલી છે. તમારા લેખને પુસ્તકાકારે

૧૭૩

૧૭૩