છપાવીને દરેક મ્યુનિસિપાલિટીને વહેંચવાની જરૂર છે, તમે એ લેખને વધારે લેકાપયેગી કરવા ખાતર ટૂંકા કરી અથવા તેની સાથે તેના સંક્ષેપ રૂપે આન્દ્રે લખા તે મને તે છપાવવાની પરવાનગી આપો તે તેને પ્રચાર કરવાની મારી ઇચ્છા છે. તમે એક ટ્રકા સ્વતંત્ર ગુજરાતી લેખ લખા ! તે પણ પાવીને ફેલાવીએ. હું આજે કે કાલે વાંચીને પૂરા કરીશ. પશુ આ સૂચના તુરત મેકલવાની જરૂર જોઈ લખી નાખું છું. “ મને હાલ પણ થાડી નકલા મેાકલો. થોડા દાક્તરીને આપી તેને અભિપ્રાય માગવે છે. ‹ પ્રિય ચાલી, મેાહનદાસના વંદેમાતરમ્ ' “ આ વખતે હું ભલેા થવાને હું અને તમારી ઉપર તબિયતની બાબતમાં ઈશ્વરના અને મનુષ્યના કાયદાનો ભંગ કરવાના આરાપ મૂકવાના નથી. પણ એમાં તે શંકા નથી કે તમારે માટે એક નિયામકની જરૂર છે. હળવા શબ્દ વાપરીએ તે એમ કહેવાય કે નની જરૂર છે. એ પદ હું લઉં એવી મને ખૂબ ઇચ્છા થાય છે. મારા જેવી ન જે તમારા ઉપર પ્રેમ રાખે અને તેની સાથે સાથે જ દાક્તરોના હુકમોનું કડક રીતે પાલન કરાવે એવી કાઈ તમને ન મળી શકે તે તમારે એવી પત્નીની જરૂર છે જે તમે બરાબર ખારાક લો છે કે નહી તેની દેખરેખ રાખે. પેઢુ ઉપર પાટા બાંધ્યા સિવાય તમારે કદી બહાર જવું જોઈ એ નહીં અને સગાંવહાલાંની માંદગીના સમાચારથી વધારેપડતી ચિંતા પણ કરવી જોઈ એ નહીં. પર ંતુ લગ્ન હવે તમારે માટે કદાચ બહુ મોડુ ગાય, હું પોતે તમારી સારવાર કરી શકતા નહીં હોવાથી મારે માટે ચિડાવાનું જ રહે છે. પણ એના કરતાં વધારે સારું એ છે કે હું તમારે માટે પ્રાથના કરું. અને એ જ હું કરવાને છું. ઈશ્વરની જો એવી ઇચ્છા હશે. તે એ તમને સાાતાજા રાખશે જેથી તમે સશક્ત થઈ ને એનાં ગુણુગાન કરી શકે. “મેં ઉપાડેલા કામમાં, જાણે એ મારે માટે તદ્દન સ્વાભાવિક હોય તેમ હું શાન્તિથી ગાડવા જાઉં છું. એના આડ મુદ્દા મને સૂચવે છે ખરા, પણું એને વિચાર કરવાનું હું હવે મૂકી દેવાતા છું. મારી સામે તાત્કાળિક નિરાકરણ માટે અત્યારે એ નથી. મારું જીવન કદી એવી રીતે ઘડાયું જ નથી. શકય હોય તેટલાં બધાં પરિણામાના મને સતષ થાય એવી રીતે ઉકેલ વિચારીને કામ કરવાની મારી પદ્ધતિ નથી. હું તે મારી સામે આવીને ઊભું રહે એટલું જ કામ જતે ધ્રુજતે અને ખીતે બીતે માથે લઉં છું. ચંપારણમાં, ખેડામાં, અમદાવાદમાં અથવા તો યુદ્ધમાં ૧૯૧૪માં મારી સેવાઓ મેં બિનશરતે આપી ત્યારે તેમાંથી ઊભી થતી બધી શકયતાઓના ઉકેલના મેં વિચાર કર્યાં નહાતો.
૧૭૪
૧૭૪