લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૧૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

હું તે માનું છું કે હું મે↑ જ ઇચ્છાને, બીજા કશાને નહીં, અનુસરું છું. એ મને ઘેરાતા ઘન અધકારમાંથી દોરી જશે. 66 ગુરુદેવે પોતે બાળકાને શીખવવાનું કામ હાથમાં લીધું છે એ જાણીને મારું હૃદય આનંદથી ઊભરાય છે. તે અમેરિકા જાય તે કરતાં આ કામ મારે મન ઘણું વધારે મહત્ત્વનું છે. તમે પશુ તેમના આ કામમાં હિસ્સો લેવાના છે તેથી મને એટલેા જ આનંદ થાય છે. શ્વર તમને બન્નેને સા ંતાજા રાખા. ડેાદાદાને મારા પ્રણામ કહેશે. પ્યાર. - તમારા મેહન ” બાબતની હમણાં છે. સર્જના આરેાગ્ય માટે પોતે કેટલી દરકાર લે છે તે હમણાંના ઘણા કાગળે સાક્ષી પૂરે ૭-૮-૨ • પ્રિય હનમન્તરાવ, $4 આ એક વધુ : “ તમારી તબિયતનું જાણીને દિલગીર થયા. આપણી મેટામાં મોટી ખામી આપણે શરીરને પૂરતી કસરત નથી આપતા એ છે. જ્યારે શરીરને ઓછી કસરત આપી શકયા હોઈએ ત્યારે ખારાક હળવા લેવા જોઈ એ. તેમાં નાઇટ્રાજન અને ચીવાળા પદાર્થ મુદ્દલ ન હોવા જોઈ એ. ઘઉં, કુળ, ચોખા અને શાકભાજી એ લેવાથી તબિયત સારી રહે છે. એટલા- માંથી પુરતી શક્તિ ન મળી રહે એવું અને. જ્યારે તેની જરૂર હોય ત્યારે કઢાળને અને સીંગદાણાને તેમાં ઉમેરા કરવા. તમે બેંગલેાર અથવા નીલગિર ન જઈ શકે? એ જઈ શકે તે ત્યાંની સ્ફૂર્તિદાયક હવાથી તમારામાં તાજગી આવી જશે. સ્નાનના ઉપચારાથી અને માનસિક આરામથી તમને ચેડા કાયદા થશે પણ એટલાથી તમારું અસલનું બંધારણુ તમે નહીં મેળવી શકેા. તમારે તે હજી વધવુ જોઈ એ દેવદાસ કહે છે કે તમે એના ઉપર અહુ માયા રાખે છે. તમે જતા રહેશે ત્યારે તમારી ખેાટ એને સાલશે. તમારી સાથે બીજી ચેપડી નએ તે કરતાં હિંદી ચાપડીને પહેલી પસદગી આપજો. “ તમે જ્યાં પણ હવાફેર માટે જાએ ત્યાંથી મને લખો. સેવક મા॰ ૬૦ ગાંધી લઈ શકગ્લાલતા તાર અનસૂયાબહેન ઉપર. પિટીટ કોંગ્રેસના ચૈરસૈંન નિમાયા. ગાંધીજીને લાવવા જ જોઈએ. તેમને ઉત્તર : << પુછ્યું મહેન ઉપરા તમારેા તાર વાંચ્યા. તમે મારી એટલી ચિ ંતા ન્ કરે! એમ ઇચ્છું છું. તમારા પ્રેમ તમારા ઉદ્ગારા કટાવે છે. હું નહીં આવુ કે આવુ એ બંનેનુ કારણ માત્ર દેશહિત હશે. હું કંઈ રેાથી નહીં આવું

Sach

૧૭૫