બીજું ગાંધીજી. એવું લખેલું કૃત્રિમ લાગે, એમાં વધારેપડતી વિનીતતા રહેલી છે, પારકાંને તો એ ટ્રીક ન જ લાગે, ” . દયાળજીભાઈ આવ્યા. આજે સવારે બાર માઈલ ચાલ્યા. હથિયારબંધીના અંકુશો કાઢી નાખવા વાઈસરોયને કાગળ લખ્યો. તેમાંના મુખ્ય ઉદ્બારા : મારા દિલમાં જે વિચારા ઊભરાય છે તે વાઈસરોય આગળથી મારે છુપાવવા જોઈ એ નહીં, જ્યારે હું લાચાર સ્ત્રીપુરુષોને મળું છું, જે પહેલેથી બિલકુલ લશ્કરી જુસ્સા વિનાનાં નહોતાં, ત્યારે મને આ દશા જોઈ તે ઊંચા ખવાસવાળા અગ્રેજોએ પોતાના સશોધન કરવુ જોઈ શે, ” વિચાર આવે છે હૃદયનું સારી પેઠે ભારે કાગળ : ખૂબ ખર્ચ થાય છે તેની ઉપર ભારે ફૂલચંદભાઈ ને ટીકા. સાળ ખાતું, શાળા વગેરે પુષ્કળ ખર્ચ જણાતાં નથી. આશ્રમીઓ પણ ટેક વિનાનાં ચારિત્રશીલ નથી, વગેરે વગેરે. પ્રવૃત્તિ એને ઉત્તર : ખાઈ ગયાં છે અને ફળ કાંઈ જીવન ગાળે છે, શિક્ષા પ્રૌઢ, ખૂબ સકાચી નાખવી જોઈ એ. “તમારી ટીકા હું માગતા જ હતા. આટલા વખત તમે લીધેા એ પણુ દીક ન થયું. ઘણે ભાગે તમારી ટીકા વાજબી છે. આવું એ આશ્રમ હું કાઢત નહીં તો કંઈ જ ન થાત તેમાં સારા માણસે ભરાય એ લાલચ રહેલી છે. સારા માણસો પણ દોષભર્યાં છે એ આશ્રમમાં થયેલી ભૂલે સિદ્ધ કરે છે, આશ્રમની ત્રુટીની સાક્ષીરૂપે છે. જો મગનલાલ ન હોત તેા આશ્રમની સ્થાપના ન થાત. મગનલાલની ત્રુટી તે મારી ત્રુટીએની સાક્ષી છે. હું પણ શિખાઉ છું, એ મે જ્ઞાનપૂર્વક કહેલું છે. આશ્રમના પ્રયોગા મારી વિનેાદ છે ને મારા અખતરા છે. અખતરામાં ભાંગફોડ હોય જ. તેમાંથી મૂળ વસ્તુ મળશે. તે શોધનારને જ મળશે. તમારા જેવા હમેશાં પ્રાણવાયુનું કામ કરશે તેા કાનિક ઍસિડ ગૅસ દૂર કરી શકાશે. તે ગૅસ હંમેશાં ઉત્પન્ન થશે. તેને હમેશાં પ્રાણવાયુ શુદ્ધ કરશે જેવુ પિડ તેવું જ બ્રહ્માંડ છે. તમે જે ઉદ્ ગારો મારી પાસે કાચા છે તે મગનલાલની પાસે, શિક્ષકાની પાસે કાટા એટલે કામ પાટે ચડશે. તમે કાયર ન થાઓ એ ઇચ્છું છું. તમારી ટીકા તમને સજ્જડ બનાવે અને મેલ કઢાવવામાં ટિમ્બન્ધ કરે તો એ બહુ ફળદ્રુપ થઈ પડે. તમારી ટીકાથી તમારે નિરાશ ન થવું ઘટે. “હવે આપણે પુસ્તકાલય નથી અનાવવાના. નિશાળના મકાનને વાર છે. મારી ઇચ્છા છાત્રાલય ચણીને એસી રહેવાની છે. આપણે આપણે! સમાસ થાય એટલું ચણતર સાળધરમાં કરી લઈશું. શિક્ષાના ખ વિના ન જ ચાલે
380
૧૭૭