કરવુ તે કરતાં કાર્યાં કર્યાં વગર બેસી રહેવુ તે સારું, એમ વિચારાનું યુદ્ધ થઈ રહ્યું છે. કિ કતવ્યમૂઢ થયો છું.” તેના ઉત્તરમાં :
- તમારા ધર્માંસંકટના મને આમેબ ખ્યાલ આવી શકે છે. જ્યારે
નળના જેવા જ બીજા માણસો દમયતીની દૃષ્ટિએ પડયા ત્યારે જ એને ભારે સંકટ આવી પડયું. તેવે સમયે બતાવેલી દટતા તે જ દાતા ગણાય. પણ એ સહેલું નથી, એટલે એવે સમયે થયેલી ભૂલો ઘણી વેળા તા ક્ષતવ્ય હોય છે. એક લાખ રૂપિયા ભેળા કર. તે આપણે વિઘોટી ભરવામાં કઈક રહસ્ય જોઈ શકુ હું ખરા, પણ એવેા અખતરા સરકારને સારુ કશા ઉપયોગને નથી. ખેડૂતાની વતી આપણે કર ભરીએ તેમાં સરકારને કાંઈ દુઃખ લાગે એમ શ્વેતા નથી. પશુ ખેડૂતોનાં ઢોરને વેચવાં એ લેાઢાના ચણા ચાવવા ખરેાક્ષર છે. સત્યાગ્રહને હેતુ લોકેાને હિંમતવાન અને સ્વતંત્ર બનાવવાનો છે. આપણું નાક જાળવવાના નથી. બીકના માર્યા કે આપણા અવિશ્વાસ કરી કાયર થઈ લેાકેા પૈસા ભરે તો તે ભરવાને લાયક ગણાય. અને આપણે વિશ્વાસપાત્ર બનવાને સારુ વધારે કરવુ જોઇ એ. આ સત્યાગ્રહના ધારી મા છે. મારી પાસે એક લાખ રૂપિયા હાય તે હું લેાકાને ઘેર ઘેર જઈ ને કહું કે તમારા દ્વાર તમે વેચવા દેજો, પણ તમે ઉછીના કાઠીને પૈસા ન આપશે. લિલામ થાય તે વખતે એક લાખ રૂપિયા- માંથી લોકનાં ઢોર લઈ લઉં' અને જે ખરે સમયે ઊભેલા હોય તેઓને સમય આવ્યે પાસ્ત્ર સાંપુ, લાકોને કહું નહીં કે તેમનાં ઢોરને હું બચાવી લેવાનેં છું. આ એવે સમય છે કે જો કાય` સાંગાપાંગ ઊતરે તે સરકારને લગભગ માફી માગવી પડે. “ આ બધું મારું લખવું સમય વીત્યા પછીનુ ડહાપણુ ગણાય એટલે તેની કિંમત ઓછી છે. તમે સમય આવ્યે જે યોગ્ય લાગે તે જ કર્યાં કરો. મને તમારું કા છેટેથી તપાસવાને અલભ્ય લાભ મળે છે, અને તમને અનુભવ મળે છે કે આ જગતમાં બધા માસા વિના ચલાવી શકાય એવું છે.” મિસ વેસ્ટ*તા કાગળ : “ મિ. ગેાવિદુ મને કહે છે કે મણિલાલની ઉંમર આટલી મેટી થયા છતાં હજી તે પરણ્યા નથી, તેથી તે બહુ દુ:ખી છે. તમે એમનું શું કરવાના છે ? એમણે શું કાયમ કુંવારા રહેવાનું છે ? ”
- દક્ષિણ આફ્રિકાના સાથી અને ‘ ઇન્ડિયન ઓપીનિયન 'ના છાપકામમાં મદ
કરનાર મિ. વેસ્ટનાં બહેન. તેમને ટ્રિનિકસમાં દેવીબહેન કહેતા. ૧૮