ઓછી માગણીઓ નક્કી કરીને કંઈ પશુ ભાગે તેને અમલ કરાવવા પ્રયત્ન કરવા જોઈ એ મારા અભિપ્રાય એવે છે કે યેાજના મૂળમાં સારી છે, જોકે તેમાં ખૂબ ફેરફાર કરાવવાની જરૂર છે. એ માબતમાં સસ'મત નિ ય ઉપર આવવાનું આપણે માટે મુશ્કેલ હેવુ જોઈ એ નહી. હું ઇચ્છું કે દેશમાં એક પક્ષ એવા ઊભા થાય જે કેવળ આ એ વાતને જ વરેલા હાય –– એક તરફથી યુદ્ધ ચલાવવામાં સરકારને મદદ કરવી અને બીજી તરફથી રાષ્ટ્રીય માગણીઓને અમલ કરાવવા. “હું માનતો નથી કે અત્યારના જેવા કટાકટીને વખતે કહેવાતા ગરમ પક્ષ અને કહેવાતા નરમ પક્ષ વચ્ચે એકબીજાની તરફેણમાં ઘેાડીઘણી આંધોડ કરીને થાગડથીગડ સુલેહ થાય તેથી આપણો સતોષ થવા મડળે અથવા તો પઢે પાતાની નીતિની સ્પષ્ટ વ્યાખ્યા કરવી બનો તેઈ એ. દરેક જોઈ એ એમ આંતરિક ગુણને તે હાઉસ ઓફ હું ઇચ્છું. પછી સ્વાભાવિક રીતે જ જે પક્ષ પોતાના ડ્રેસના લીધે અને અવિરત આંદોલનને લીધે દેશમાં બળવાન કૉમન્સ આગળ પોતાના કક્કો ખરો કરાવી શકશે. સેવક મે ક૦ ગાંધી ” આ લખાઇ રહ્યા પછી મે પૂછ્યું : આ જ હકીકત આ જ શોમાં બધા આગળ મુકવામાં આવી છે? તે બાપુ કહે : હા. મે તે એમ પણ કહેલું છે કે આટલું કરી શકે તો પછી નરમ દળવાળા કૉંગ્રેસમાં ન આવે તેની પણ પરવા ન રાખવી. પ્રોક્રેસર જેવન્સની યુદ્ધમાં હિંદુસ્તાનના હિસ્સા ' એ ઉપર નોંધ. તેમાં કર વધારવાની સુચના, નિમકવેરા વધારવાની સૂચના, એકચ કરવાતી સૂચના વગેરે છે. તેને ઉત્તર ઃ ૬-૮-'૮ પ્રિય પ્રોફેસર વન્સ, “ તમારી નોંધ હું વાંચી ગયા. એક દરે મને એ ગમે છે. અમારે સરકારને જેટલા જોતા હોય એટલા માસા પૂરા પાડવા જોઇ એ. અને તે સરકારી અમલદારો મારફત નહીં પણ હેામલની સંસ્થાઓ મારફત. અમે આ કરી શકીએ તેા હામલ હાથમાં છે. ‘ તમે નાણાં સબંધી જે વિચારે દર્શાવ્યા છે તે સાથે હું મળતો થતો નથી. ઇંગ્લંડ અને હિંદુસ્તાન વચ્ચેની સરખામણી થઈ જ ન શકે. ઈંગ્લેંડ સાધન- સંપન્ન છે, હિંદુસ્તાન કંગાળ છે. આ લડાઈ દરમિયાન ઘેાડાર્ક પૈસા મેળવ્યા હશે, પણ આમજનતાનું શું ? ખેડા અને ચંપારણમાં લેાકેાના ખૂબ નિકટ
9/9
૧૮૧