લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૧૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સસમાં હું આવ્યો છું. તેઓ પાસે કશું નથી. ખેડામાં સરકારની જુલમી મહેસૂલ પદ્ધતિએ એક વખત જે લેકે આબાદ અને શક્તિશાળી હતા તેમને હાલહવાલ કરી નાખ્યા છે. ચંપારણમાં તે નીલવરોએ લાકાનું લેહી જ ચૂસી લીધું છે. તમે નિમકવેરામાં વધારો કરવાની વાત કરી છે અને મારા શરીરમાં કપારી છ્હે છે. આ કરને લીધે લેાકાની શી દશા થાય છે એ જો તમે જાણા તો તમે જ કહેા કે બીજાં જે થવાનું હોય તે થાઓ પણુ આ કર તે આજ તે આજ જવા જોઈએ.’ એ કર બહુ ભારે છે તેથી ત્રાસદાયક છે એમ નથી, પશુ મીઠાના ઇજારાએ મીઠાની કિ ંમત કૃત્રિમ રીતે વધારી મૂકી છે અને ગરીબ લોકાને વાજબી કિંમતે મીઠું મળવું બહુ મુશ્કેલ થઈ પડયુ છે. એમને તે પાણી અને હવાના જેટલી જ મીઠાની જરૂરિયાત છે.

“ આ તટ પ્રગટ કરવા સઅધમાં મારા અભિપ્રાય એવા છે કે એ પ્રગટ કરવી જોઈ એ નહીં. સુધારાને સરકાર ઉપર વિશ્વાસ રહ્યો નથી. તેમને લાગે છે કે અત્યારે પણ લેાકેાની સાથેના વ્યવહારમાં તે પ્રમાણિક નથી. આ એક વિચિત્ર ઘટના છે. અમારે તમારી ઉપર વિશ્વાસ નથી અને છતાં તમારી અમને જરૂર છે. તે બતાવે છે કે લોકોને જે અન્યાય થયા છે તેવું તેમને ભાન છે, પણ તેનેા ઉપાય કરવાની તેમનામાં જરાય તાકાત નથી. રાષ્ટ્રની ગુલામી પાર્ક પાયે થઈ ગઈ છે. અંગ્રેજોએ ઇરાદાપૂર્વક આમ કરવા નહીં ધાયુ" હોય, પશુ તેમને એવા ઇરાદે હાત તેપણુ તે આથી વધારે કરી શકત નહીં. હું ઇંગ્લેંડને વળગી રહ્યો છું તેનું કારણ એટલું જ છે કે હું માનું છું કે એ હાડે ખરાબ નથી. વળી હું એ પણું માનું છું કે હિંદુસ્તાન દુનિયાને પોતાને સંદેશા ઇંગ્લેંડ મારફત વધારે સારી રીતે આપી શકશે. બીજી તરફથી હિંદુસ્તાનને નિઃશસ્ત્ર કરવાનું ઈંગ્લેંડનું કૃત્ય, તેમની ગુમાનભરી અને અમને બિલકુલ ભાગ નહી લેવા દેનારી લશ્કરી નીતિ, અને હિંદુસ્તાનના ધનનું અને કળાનું અંગ્રેજોના વેપારી લાભની વેદી ઉપર અપાયેલું બલિદાન, એ બધાને હું એટલું ધિક્કારું છું કે મારામાં પેલી શ્રદ્ધા ન હોત તો હું કયારનેય બળવાખોર બન્યો હોત. “ મારી ઇચ્છા તમને લાંએ કાગળ લખવાની નહેાતી. પણ મારી કલમ રોકી રહી જ નહીં. સેવક મા ક॰ ગાંધી ’ હોર્નિમૅને માનવદયા પરિષદ (હ્યુમેનિટેરિયન કૉન્ફરન્સ) ની સ્વાગત સમિતિના પ્રમુખ થવાની વિનંતી કરી, તેમાં લખેલું કે કાઈ પણ કારણસર ૨૨-૮-૬૮ તમે ના ન પાડેા એટલું કહેવા આ લખુ છું. તેને ઉત્તર : • તમારા મેાસલ કાગળ મળ્યો. જોકે એ તા. ૮મીને a

૧૮૨

૧૮૨