લખેલે છે, છતાં મને ગઈ કાલે જ પહોંચ્યા. મને લાગે છે કે આ બહુ ખેંચના વખતમાં ટપાલખાતાનું રેઢિયાળપણું આપણે નભાવી લેવું પડશે. ખરે જ મને તે લશ્કરભરતીનું ગાંડું લાગ્યું છે. હું બીજું કશું કરતો નથી, ખીજું કશું વિચારતા નથી, બીજા કશાની વાત કરતો નથી. એટલે લશ્કરી ભરતી સિવાયના ખીજા કશા કામમાં પ્રમુખપદ લેવા મને યાગ્ય માનતા નથી. તમે મને માફ કરશે. સેવક મેા ક॰ ગાંધી” હિંદુ સ્ત્રીમંડળનાં સેક્રેટરી બહેન રસિકમણુિ તરફથી વાર્ષિક સમારંભ વખતે અને દાદાભાઈ જયતી વખતે પ્રમુખસ્થાન લેવાને આ મૈં નિમ ંત્રણુ. તેને ઉત્તર, એક વાર મિસિસ ડારાથી એરુન્ડેલને લખેલા તેવા: “ મારી ધર્મ પત્ની ઉપરના આપના કાગળ હું કાલે જ વાંચી શકો, જેથી આપને જવાબ લખવામાં થોડી ડીલ થઈ છે. માફ કરશે. અમે બંને જોકે સ્વતંત્ર, એક સરખા હક ભાગવનારાં છીએ તેપણ સગવડને ખાતર અમે અમારા ક્ષેત્રના વિભાગ પાડયા છે. વળી, અમે જ્યારે પરણ્યાં ત્યારે તે મારી ધર્મ પત્નીને કાંઈ જ અક્ષરજ્ઞાન ન હતું. ઘણી મહેનતે થેડું આપ્યું, પણુ અનેક કારણેાને લીધે સ ંતોષ થાય એટલું નથી આપી શકયો. તેથી આપતી દરખાસ્તને સ્વીકાર નથી થઈ શકતા. મારી ધમ પત્ની ખુરશીએ બેસીને ભાષણ વાંચી દે એમ લાગતું નથી. પોતે પોતાનું ભાષણ તૈયાર નહીં જ કરી શકે. આપની પ્રવૃત્તિએ વિષે એને કાંઈ જ્ઞાન નથી, કે માઢેથી પણ કાંઈ સમજાવી શકે. એટલે લાચારીથી અમે અને આપ સૌ બહેનેાની માફી માગીએ છીએ. મેાહનદાસના વદેમાતરમ ” .. ભાઈશ્રી ફૂલચંદ, “કાલે ઘણી અગત્યની વાત આપણે કરી, અને જો એક પણ માણુસ ખત રાખીને મારી સૂચનાઓ અમલમાં મુકાવે તે તમે જે દશા આશ્રમને વિષે ઇ છે અને જે તદ્દન યોગ્ય છે તે દશાને આપણે તરત જ પહોંચીએ. એવા પુરુષ અત્યારે તમે છે. તરતરત સભાઓ ભરીને નિકાલ કરી નાખો. મે કાલે પાણા છ વાગ્યા સુધી ડહાપણ વાપર્યું. અને આરોગ્યની મૂડી એકઠી કરી. પોણા છ વાગ્યે ધ્રૂજતાં ધૃજતાં મે ઉપવાસ છોડ્યો, અને મહા દુ:ખ વહારી લીધું. ખાવામાં પણ મર્યાદા નહી જાળવી, એટલે ઘેંસ ખાધી. જો માત્ર શાકનું જ પાણી પીધું હાત તે જે દુ:સહુ પરિણામ આવ્યું તે તે ન જ આવત. આજે મારામાં ઊડવાની કે ચાલવાની તાકાત નથી. લગભગ ઘસડાઈ ને પાયખાને
૧૩
૧૮૩