લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૧૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

જવું પડે છે અને ત્યાં વમળ એવાં આવે છે કે ચીસો પાડવાનું મન થઈ જાય. હું આટલું દુ:ખ ભોગવતા હતા અત્યંત રાજી થઈ રહ્યો છું. તુરતાતુરત અપાયેલી યોગ્ય શિક્ષાના પૂરો ચિતાર મળી રહે છે. મને ખાતરી છે કે પાણા છ વાગ્યે મારું દશાંત થઈ જશે. મેં ભૂલ કરી ખાધું તે જે વખતે ખાધું ત્યારથી ૨૪ કલાક સુધીની કંઈ સન્ન ભારે ગણાય નહીં. અને એટલી ઘેાડી સર્જા પણ આજ ઉપવાસ કર્યા છે તેથી. મારી ચિંતા કરવાની કશી જરૂર નથી. હું આવતી કાલે દુ:ખમાંથી તે તદ્દન મુક્ત થય એમ માનું છું અને જો ખાવામાં એ ખબર નહી થાઉં તો ત્રણ ચાર દિવસમાં હતા તેવા થઈ જવાના. - સોમવારથી શનિવાર સુધી ભયંકર આરામ જણાયો. ૨૭૮-૨૮ ભરતીનું કામ કરી મેાહનદાસના ૬ દેમાતરમ ” માંદગી. સખ્ત મા. શનિવારે દિક ટાઈમ્સ માં આવેલું કે, ‘હજી લશ્કર શકે છે'; એ સાંભળીને કાળા લખાવવા શરૂ કર્યો. વાઈસરૉયને લાંખા તાર, ગવનરના પ્રાઇવેટ સેક્રેટરીને કાગળ, કલેક્ટરને કાગળ અને બીજા કાગળા. ચિ. દેવદાસ, “ આજે તબિયત સારામાં સારી ગણાય. હજુ ખાટલા તેા રહેશે જ. દુ:ખ બહુ ભગવ્યું છે. વાંક કેવળ મારો જ હતો, એમાં જરાયે અતિશયાક્તિ નથી. સા ગુનાના પ્રમાણમાં થઈ છે. મારી ચિંતા જરાયે ન કરો. મારી ચાકરીમાં કશી ઊણપ રહેતી નથી. એક ચીજ કરવાને ઉત્સુક મેલા હોય છે, અને સૌ પોતાના અસીમ પ્રેમ રેડી રહ્યા છે, એટલે તમે મતે સ્વાભાવિક રીતે યાદ આવેા છે. પણ તમારી ગેરહાજરીની ખામી મને જણાયેલ નથી. તમારા ત્યાંના કામમાં ગૂંથાઈ રહેવામાં તમારી પૂરી ચાકરી છે. અને એવે આપણે કણ નિયમ છે. ાઈ પેાતાને સ્થાનેથી માંદગીના કારણસર પણ વિમુખ થઈ શકતો નથી એ કર્ણે નિયપનું આપણે જ્ઞાનપૂર્વક પાલન કરવાનું છે. આટલા દારુણ દુઃખમાં પણ મારા આત્માની શાંતિ મેં એક ક્ષણભર પણ ખાઈ હોય એવા આભાસ આવતા નથી. બા અહીં પહોંચી ગઈ છે. આપણે ઉમેદ રાખશું કે ઘેડા દિવસમાં હું હતો તેના કરતાં વધારે નીરાગી અને અસ્વાદવતને વધારે પૂર્ણપણે પાલન કરનાર થઈશ. બાપુના આશીર્વાદ ” ચૅરમૅન થવાનું કબૂલ કરવા સંબધી પિટીટની શરતે જમનાદાસે મીટિંગમાં ન કહી અને બહાર પડાવ્યું કે કબૂલ છે. પાછળથી બચાવ કર્યાં. તે પ્રસગને ઉદ્દેશીને તેમને પત્ર. એક વાર મેલ્યા હતા કે આ વસ્તુ આપણને શરમાવનારી છે.

૧૮૪

૧૮૪