લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૧૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

“ ભાઈશ્રી જમનાદાસ, “ મારી તીવ્ર ઇચ્છા છતાં અતિશય વ્યાધિને લીધે તમને હુ વહેલા કાગળ નથી લખી શકયો, ને આજે પણ લખાવવા જ પડે છે. હજી હું પથારીવશ છું. પણુ કાગળા લખાવવા જેટલી સ્થિતિએ પહોંચ્યા છું. મારી સુધારા ઉપર છે. એટલે ચિંતા રાખવાનું કશું કારણ નથી. તબિયત તદ્દન તમારા કિસ્સા સાંભળીને મને અતિશય દુ:ખ થયું. હેતુની શુદ્ધતાથી અસત્ય તે સત્ય થઈ શકતું નથી. જેમ શાહુકાર (-)ની એક જ નજર કહેવાય છે તેમ સત્યતા પણ એક જ માર્ગ છે, જેમ ચારની ચાર આંખ કહેવાય છે તેમ અસત્યના અનેક માગ હોય છે. એ અનેક માની જાળમાં ફસાયેલા પુરુષ નષ્ટ થાય છે. અને જે તે વાલી ( ટ્રસ્ટી ) હોય તો પોતે જેની રક્ષા કરવા નિમાયેલા છે તેને પણ નાશ કરે છે. આ સિદ્ધ થયેલું. તમે તમારા અને ખીન્તના સેકડા અનુભવામાંથી જોઈ શકશેા. સત્યથી કાઈ ને પણ હાનિ થઈ છે તેવું આજ લગી બન્યું નથી, હવે પછી બનનાર નથી. એ ધારી માને તમે કૅમ છેડશે, મ છેાડવો? મેાહનદાસના વદેમાતરમ” આનદેશકરના ચિંતા દર્શાવનારા મારા ઉપર પત્ર. દવા ડૅમ નથી વપરાવતા એ પ્રશ્ન. તેમને પાતે જ ઉત્તર આપ્યો : ભાઈશ્રી આન દેશ કરભાઈ, “ મારે વિષેની આપની ચિંતા આપને પ્રેમ સૂચવે છે. મારી સ્થિતિને આક્ષેમ ચિતાર આ છે : મેં સોમવાર અને મંગળવાર સુધી અસહ્, અથવા એથીયે આકરું વિશેષણ વાપરી શકાય તે તેવું દુ:ખ ભાગવ્યું. એ એ હાડા લગભગ મેભાન જેવી સ્થિતિમાં રહ્યો. અને આખા વખત અરાડા પાડવાની ઇચ્છા થયાં જ કરી. બહુ જોરથી ખરાડાને દબાવી શકયો છું. બુધવારે પ્રમાણમાં શાંતિ હતી. અને ત્યાર પછી ઉત્તરાત્તર ડીક થતું ગયું છે. નબળાઈ અત્યંત છે એટલે હલા ચલાય તે શાનું? ઘેાડા દિવસ ખાટલા તે ભાગવવેા જ પડશે. પણ અંતે કુશળ જોઉ છું. આમ છે એટલે આપે ઉડાવેલા દવાને પ્રશ્ન બાજુ ઉપર રહી જાય છે. ા વિષેના મારા વિચારો જાણવા જ હશે તેાકેાઈ દિવસ હું જરૂર જણાવીશ. ગમે તે દાક્તર આટલું કબૂલ કરશે કે સાગ જેવા દરદને નિકાલ આટલા એછા સમયમાં બીજી રીતે લાવવા લગભગ અશકય હતા. આપને નિશ્રિત કરવાને સારુ પૂરતી હકીકત લખી છે. “ આપને નિય હું વાંચી ગયો છું. મજૂરો વર્ષની માફક રાહ જોઈ રહ્યા હતા, તેઓને હવે શાંતિ મળશે. હું પણું રાહ તા જોઈ રહ્યો હતો.

૧૮૫

૧૮૫