લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૧૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કેમ કરે? ત્યાગ કરવાનું હું તેને કદી કહું પશુ નહીં. એમ છતાં, એમને પૂજ્ય ગણવા હતાં, એવે એક સમય જરૂર આવશે કે જ્યારે આ વ, ઉપર મેં વર્ણવી તે નીતિનેા ત્યાગ કરશે. એટલેા મારા હિંદુસ્તાનના પ્રાચીન ગૌરવ ઉપર વિશ્વાસ છે. તેમાં કૌરવને જય નથી મળ્યો, પણ પાંડવાને મળેલા છે. અને પાંચ માણસ તે લાખાની સામે પૂરા થઈ પડે તેવા હતા એમ પેલુ છે, એ દેશને યુવાનવ શટ પ્રતિ સવંતા જેવા કુત્સિત ન્યાય ગ્રહણ કરે એ મારી કલ્પનાની બહાર છે, હું ધીરજ રાખી બેસીશ. હું તે એ અને વ્યક્તિઓને પણ વીનવી રહ્યો છું, પણ આ બધાં કાર્યોમાં મારે તે મારી શૈલી જ વાપરવી રહી. તેમાં કાઈ કાઈ વખન તો બહુ દીલ થતી ભેવામાં આવે છે, પણુ તે અનિવાર્યું હોય. કેટલુંક થાય. પરદાની પાછા થાય છે, થવુ જ જોઈએ. મે આ વખતે કોંગ્રેસમાં નહીં જોડાવાનો નિશ્ચય કર્યો છે અને તે ઉપરનાં કારણેાથી જ. હું નરમ ( મોડરેટ) પક્ષના સંમેલનમાં પણ જવા નથી ઇચ્છતા. મારા ન જવામાં જ પ્રાવણ ને આઘાત પહેાંચશે. સૌ પ્રશ્ન કરતા થઈ જશે, તે વેળાએ જરૂર જણાશે તા હું મારા મત પ્રદર્શિત કરીશ. “હવે તમને ઘણું લખ્યું. કાગળ હાપવાના નથી, તમારે જ વિચારવાને છે. મેાહનદાસના વન્દેમાતરમ્ ” સુરતમાં ક્રિટિંગ ઉપર એક ભાષણ આ માસની શરૂઆતમાં આપ્યું. તેને રિપોટ ટાઈમ્સ માં કાઈ કે મોકલેલેા. તેમાંથી તિલક મહારાજતી નિદા કરનારાં એમનાં કેટલાંક વાકયો હતાં એવા ભાસ થતો હતો. રિપોટ ઘણા ખામીવાળેા હતા. તે સાથે પેતે ટાઈમ્સને એક કડક પત્ર લખ્યો. તે પત્ર વાંચીને મિ. હૅન્ડરસન નામના અંગ્રેજ સિવિલિયને સુરતથી નીચે પ્રમાણે પત્ર લખ્યું : “ તમે સુરતમાં કેવળ લશ્કભરતી માટે જે ભાષણ કર્યું તેને ટકા સાર તૈયાર કરવામાં મે ગંભીર ભૂલ કરી તે માટે હું દિલગીર છું. આ વિષે હું તમને અંગત રીતે લખું છું કારણ મેડા જિલ્લામાં (જ્યાં મેં ઘણાં વરસ ગાળેલાં છે અને બીજે તમે સુંદર લશ્કરભરતીનું કામ કરી રહ્યા છે તે માટે મને ઘણું માન છે. તેથી હું પ્રગટ કરી શકું તે કરતાં પણ મને વધારે દિલગીરી થાય છે. કારણ જે કારકનની નોંધ ઉપરથી મે ટૂંકા સાર તૈયાર કરેલા તે નોંધમાં જ ગભીર ભુલ હાવાને લીધે તમે જે શબ્દો મેલેલા તેથી ઊલટા જ શબ્દો મેં તમારા મેમાં મૂકયા. ભાષણકર્તાએ સ્વપ્ને પણ જે કહેવાને ખ્યાલ ન રાખ્યું! હાય તે મારા સારમાં તેમની પાસે ન કહેવડાવવાની હું હમેશાં કાળજી રાખું છું અને સાધારણ નિયમ તરીકે તે જે ભાષણ મે

૧૮૮

૧૮૮