એમ મારી સલાહ નથી. પણુ ભાઈ જમનાદાસે માટી જવાબદારીના હોદ્દો જરૂર છોડી દેવા જોઈ એ. તેથી સ્વકલ્યાણુ છે અને લાકકલ્યાણ છે. કોંગ્રેસને કશી હાનિ નહીં પહોંચે. આજ સુધી આપણી જ ગલતથી કોંગ્રેસને એક ઉપર એક જે હાનિ પહેાંચ્યા કરી છે તેને વિચાર કાં ન કરીએ? હવે એક સીધા કાથી શી વિશેષ હાનિ પહોંચશે? ભાઈ જમનાદાસ પોતાના નિશ્ચયને વળગી રહેશે તેા તેની સેવાશક્તિ અતિશય વધશે. તમેા દૃઢ રહેજો, જમનાદાસને હૃદ કરજો. મા”ને મારા પ્રણામ. ચિ. દેવદાસ,
મેહનદાસના વ ંદેમાતરમ્ ” તમારું હિંદી વર્ષાંનું એ માસનું વન વાંચી ગયા અને સ ંતુષ્ટ થયેો. કેમ જાણે તમે એ જ કાને સારુ નિર્માણુ થયા હા, એમ તમને એ ગમી ગયું, અને તમારી લાયકાત પણ જોવામાં આવી તે એટલે સુધી કે તમારી અવેજીમાં તે માસ મૂકવા મુશ્કેલ છે. અને બન્ને કંઈ વધારે કરી શકે એવેા મને આભાસ નથી આવતા. ઈશ્વર તમારા નિશ્ચય દૃઢ રાખેા. તમારું આરોગ્ય સાચવી રાખા, અને તમે દીર્ધાયુ ભાગવા, જેથી મદ્રાસ ઇલાર્કા હિદીના ઐકય સાથી ગાજી રહે અને અત્યારે દક્ષિણ અને ઉત્તરની વચ્ચે જે માટે દરિયાવ આવી પડેલા છે તે દૂર થઈ જાય અને અને પ્રજા ઓતપ્રોત થઈ શકે. એ કાર્યાં જે માણુસ કરશે તે, એટલા જ કાર્યથી અમરપદ ભોગવશે. તમને એ પદ મળેા. તમે લાયક છે, કાઈ પણ કારણસર કાર્ય ન છેડશેા. દહાડે વ્હાડે તમારું હિંદી જ્ઞાન વધારો અને તમારી નીતિ દઢાવજો. જે સત્યવાન, બ્રહ્મચારી, અપરિગ્રહી, યાવાન, શરવીર હશે તેને પ્રભાવ આખી પૃથ્વી ઉપર પડશે. એ પ્રભાવ વડે તમે મનુષ્ય એકઠાં કરી શકો. અને પછી તમે તેને સહેલાઈથી હિંદીનું જ્ઞાન આપી દેશે. આવા મારા વિચારા હોવાથી તમને લડાઈમાં દાખલ કરવાના વિચાર મારાથી ધુમ થઈ શકે? તમે ત્યાં તમારું કે મ કરતા છતાં લડાઈમાં દાખલ થયા ખરેખર જ છે. તમે ધીરજ નહી છેડજો. તમારાથી લડાઈમાં ન અવાય તેની કશી ચિંતા નથી. બીજા ભાઈ ને પણ હું કઈ રીતે ો ? હરિલાલ તા ભાઈ રહ્યો જ નહીં, મણિલાલથી અવાય નહીં, રામદાસ આવે તે તેને લખ્યું છે. જો તમે પ્રાતઃસ્મરણ ને સંધ્યા તે સાચવ્યાં હોય તે તે શરૂ કરી દેજો. એ તમારા ભારે આધાર છે એમ ખચીત માનવું. લાખા વરસાથી ચાલતી આવેલી પ્રથાને જે વ્યક્તિ કે પ્રજા વિના કારણ ત્યાગ કરે છે તે વ્યક્તિ અથવા પ્રત્ન બહુ ખુએ છે. આધુનિક કાળમાં મહાસમુદ્રનાં મેન્ત આપણી બધાંની ઉપર ઊછળી રહ્યાં છે તેમાં ન ડૂબવાના
૧૯૦
૧૯૦