લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૧૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

બી. ચક્રવર્તી ને કાગળ. સુરેન્દ્રનાથને લખેલા કાગળના અન થાય છે. તમે કોંગ્રેસની વિરુદ્ધ નથી એમ પ્રગટ કરી. તેમને ઉત્તર ઃ “ ભાઈશ્રી ચક્રવતી, ૨૬-૮-૨૮ પરિષથી અલગ રહું છું, તે મુખ્ય મુખ્ય નેતાઓને “ તમારા કાગળ મળ્યા. એ માટે આભાર. હું કારણ હું જાણું છું કે હું જે વિચાર। ધરાવુ છું માન્ય નથી. મારી સ્થિતિની મેં મિસિસ એસન્ટ સાથે ચર્ચા કરી લીધી છે. તે મારી સાથે સ ંમત થયાં કે મારે અલગ રહેવું. હું નરમ દળવાળાની પરિષદમાં પણ હાજર રહેવાને નથી. હું માનું હું કે કેવળ લશ્કરભરતીનું કામ આપણે ઉપાડી લઈ એ તે આપણે દેશની મેટામાં મેટી સેવા કરી શકીએ. હું જેટલે સુધી જાઉ છું એટલે સુધી જવા એકે પક્ષ તૈયાર થાય એમ નથી. માન્ટ-ક્ડ યોજનાના સિદ્ધાંતો હું સ્વીકારું હું ખરે, તેમાં ઓછામાં ઓછા અમુક સુધારા હું સ્પષ્ટપણે સૂચવુ અને એ સુધારાનો અમલ કરાવવા હું મચ્છુ પર્યંત લડું. નરમ દળવાળા જરૂર આને માટે તૈયાર નથી. ગરમ દળવાળા અમુક દરજ્જે તૈયાર થાય ખરા, પણ હું જે અર્થમાં ઇચ્છું તે અમાં નહીં. તેથી મને લાગે છે કે બન્ને પક્ષાને ભેગા કરવાની બાબતમાં મારે અત્યારે કશું કરવુ જોઈ એ નહીં. હું કશું હિંસાથી કરવા માગતા નથી અને તેથી જ (સિદ્ધાન્તની બાબતમાં ) આંધોડની નીતિ પસંદ કરતો નથી. દેશમાં અત્યારે ચોખ્ખા એ પક્ષે છે. બન્નેએ પોતપોતાના કાર્યક્રમ બહાદુરીપૂર્વક સરકાર આગળ તેમ જ લોકેા આગળ મૂકવા જોઈ એ અને તેના સ્વીકાર માટે આંદોલન ચલાવવું જોઈ એ. એમ કરવાથી જ મારા અભિપ્રાય પ્રમાણે આપણે પ્રતિ કરી શકીશું. અત્યારે તે આપણે ઘાણીના અળની માફક ગેાળ ગાળ ફરીને ડેરના ડેર રહીએ છીએ. સેવક મા ક॰ ગાંધી ’ તિલક મહારાજે કાગળ લખ્યા: તમે ન આવે! તે મને ૬ થશે. એમને ઉત્તર ઃ · આપકા ખત મિલા હૈ. આપકી હ્લિસેજસે મેં અનુગ્રહીત હુઆ હૈં. મેરું સ્વાસ્થ્યકે લિયે આપ કો ચિંતિત ન હગે?શ્વરકૃપાસે મેરી તબિયત અમ રીક હૈ બિહાના તે! મેં ઘેાડે રાજ તક નહીં ડ સસ્પેંગા. ડા દ હા રહા થા. વહુ અની શાંત હુઆ. કોંગ્રેસમે આનેકા મેરા ઇરાદા હૈ નહીં. નરમ દકે સમેલનમે ભી જાનેકા ઇરાદા હૈ નહીં. મેં દેખતા હૈં મેરા અભિપ્રાય નેસે વિચિત્ર હૈ.

૧૯૨

૧૯૨