લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૧૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

હું લેતો નથી. અને જીવન પર્યંત એ ન લેવાનું મારું વ્રત છે. એટલે દૂધ અને માખણનું અવેજી મારે જોઈએ છે. અત્યાર સુધી મારામાં શક્તિ હતી ત્યાં સુધી મગફળી, અખરોટ અને બીજી મીજોમાંથી મને સુંદર અવેજ મળી રહેતો. પણ હવે મારી નાજુક થઈ ગયેલી હાજરીને આ મીજોમાંથી કાઢેલી ચરખી બહુ ભારે પડે છે. દૂધ અને ઘી માટે ચોક્કસ અવેજી વનસ્પતિજન્ય પદાર્થ માંથી મારે જોઈ એ છે. અગાઉ મે કાપરાનું અને બદામનું દૂધ વાપરેલું છે. આ દૂધની શરીર ઉપર જે અસર થાય છે તે ગાયના દૂધ કરતાં તદ્દન જુદી જ છે. ઘી અથવા માખણ અને દૂધ માટે કોઈ વનસ્પતિજન્ય અવેજી તમારા ધ્યાનમાં છે? હાય તો કૃપા કરીને લખી જણાવશે. અથવા વધારે સારું તે એ કે મેળવી શકેા તા મને મોકલી આપો. મેં સાંભળ્યું છે કે ઉત્તરમાં મહુડાનાં કુમળાં ખીમાંથી ઘી બનાવવામાં આવે છે. એ સામાન્ય ઘી જેવું નથી હોતું પશુ ઓલિવ ઑઈલના જેવું જ હોય છે. આ આખતમાં બની શકે તે માહિતી મને આપજો. મને દુ:ખ થાય છે કે હમણાં હમણાં મારે જ કાગળ તમને લખવાનેા પ્રસંગ આવ્યા છે, અને તેય કેવળ મારા સ્વા ખાતર તમને તકલીફ આપવા માટે છે. મને કરી શકે તો ક્ષમા કરો. આ એક સેવક મા ૩૦ ગાંધી ’’ આજે સર વિલિયમ વિસેન્ટને પાછે અલીભાઈ એ માટે પુનઃસ્મરણ પત્ર લખ્યો. આજે તબિયત સારામાં સારી લાગે છે. < કોંગ્રેસ વિષે મહેતાને લખ્યું : “ તમે, માલવિયાજીના ૨૬-૮-'૧૮ ઐકય સાધવાના છેલ્લા પ્રયત્ન વિષે ખબર લખ્યા છે, એ ખબર છાપામાં પણ છે. પડિતજી એવા કંઈક પ્રયત્ન કરશે એ તો ધારવામાં જ હતું. પણ મારી ધાસ્તી એમ છે કે ઠરાવેા અધા હવે સૂકા થવાના. સ્હેજ વિચાર કરતાં પશુ માલૂમ પડવું જોઈ એ કે ભલે થે મગાય પણ તે નિશ્ચયપૂર્વક મગાવું જોઈ એ. પ્રજા પોતાનું માગ્યું લેવા સમ છે એવુ ભાત જેમ જેમ અને જેટલે દરજ્જે પ્રજાને મળશે તેમ તેમ અને તેટલે દરજ્જે પ્રા ચડશે. આ આકાાપુષ્પ જેવી વાત નથી, પણ અતિ વ્યાવહારિક છે.” - ચિ. દેવદાસ, 44 “ ઘણી રાહ જોવરાવ્યા પછી તમારા બે કાગળના આજે સાથે થયાં. મારી તબિયત સુધરતી જાય છે. ચિંતાનું તે કઈ જ કારણ નથી. આજે સારામાં સારી છે. પ્રથમથી તે આખર સુધી તબિયત ઉપરના અંકુશ મે ૧૯૪

ન

૧૯૪