લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૧૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રિય ચાલી, “હું જરૂર હેરાન તો થયા પણ હું ઇચ્છું તે કરતાં વધારે નથી થયેા. મારી માંદગીના કારણુ હું ચોખ્ખાં અને સીધાં જોઈ શકું છું. તે મને યશ આપે એવાં નથી. પણ બતાવી આપે છે કે મારી નબળાઈ દૂર કરવાના મારા આટલા આટલા પ્રયત્ન હતાં હજી હું કેટલા નબળા હું. આ માંદગીમાંથી મને એ પણ વધારે સ્પષ્ટ જણાયું છે કે કુદરતના જાણીતા કાયદા આપણે સતત તાડતા હાઈ એ છીએ. ઓજી કાઈ લાલચ જીતવી એટલી મુશ્કેલ નથી જેટલી ભ્ભની લાલચ છે. અને એ એટલી મુશ્કેલ છે તેથી જ આપણે તેના બહુ ઓછા વિચાર કરીએ છીએ. મારા અભિપ્રાય પ્રમાણે જીભને જીતવી એ તમામ વસ્તુઓને તવા બરાબર છે. પણ આ વિષે વધારે શ્રીજી કાઈ વાર લખીશ, 63

  • મારી તબિયત ધીમે ધીમે સુધરતી જાય છે. આ માંદગીમાં મે

શાંતિ કદી ગુમાવી નથી. મારી કશી ચિંતા કરશો નહીં. કાઈ પણ સમયે તમે શાંતિનિકેતન છેડા એમ હું ન ઇચ્છું મને તો લાગે છે કે તમે અને ગુરુદેવ અને વનનું સર્વોત્તમ કાર્યાં કરી રહ્યા છે. ખરાં કાવ્યે તમે હમણાં જ લખા છે. એ કાવ્યો જીવત છે. હું ઇચ્છુ છું કે ગુરુદેવનાં અને તમારાં પણ પ્રવચન સાંભળવાના જે લાભ ત્યાંના ભાગ્યશાળી વિદ્યાર્થીઓને મળી રહ્યો છે તે લામ લેવા હું શાંતિનિકેતનમાં હું અને એ વિદ્યાર્થીઆની પડખે બેસતા હાઉ. ચાલીને બીજો કાગળ આવ્યા. એને ઉત્તર ઃ ૨૦-૮-૨૮ તમારા મોહન ઝ ” તમારા બધા પ્રેમસ દેશા મારી સામે પડયા છે. એ બધા શાંતિ આપનારા મલમ જેવા છે. આ માંદગીને જેમ જેમ હું વધારે વિચાર કરતો જાઉં છું તેમ તેમ માણસના માણસ પ્રત્યે પ્રેમ અને તેથી ઈશ્વરા માણસ પ્રત્યે પ્રેમ, તેનું મૃત્ય શું હેાઈ શકે તેને સાક્ષાત્કાર મને વધારે ઊંડો થતો જાય છે, એમાં કુદરતના કલ્યાણકારી હાથ સિવાય બીજું કશું મને દેખાતું નથી. અને મને લાગે છે કે ઉપર ઉપરથી આપણને જે કુદરતને પ્રચંડ કાપ દેખાય તે વસ્તુતઃ બીજું કશું નહીં પણ પ્રેમને જ આવિર્ભાવ હોય છે. “હું ઈચ્છું છું કે તમે મારી ચિતા ન કરેા. શાંતિનિકેતનના તમારા ઉત્તમ કામમાં ઈ પણ રીતે અંતરાય પડશે તે એ આપત્તિ જ થવાની છે. શાંતિ- નિકેતનમાં તમારા અને ગુરુદેવના કામનું સાંભળીને મને કેટલા ભારે આનંદ

૧૯૬

૧૯૬