થયા છે તે હું વર્ણવી શકતો નથી. મારે તમને કહેવું જોઈ એ કે તમારા દરેક કાગળ આવે છે ત્યારે ભયની ધ્રુજારી સાથે હું એ હાથમાં લઉ છું. રખેને કશું એવું તે ન બન્યું હોય જેથી ગુરુદેવના ઉમદા કાર્યોંમાં અંતરાય આવ્યા હોય. તમે અનેએ બાળકાને શિખવાડતાં કશા અંતરાય વિના આખું સત્ર પૂરું ક" છે અને તમારા બન્નેનું આરેાગ્ય સુંદર રહ્યું છે એ જાણીને મને ભારે રાહત મળવાની છે. અડાદાદાના આશીર્વાદ માટે ખૂબ જ આભારી છું. તેમના આશીર્વાદને હું બહુ જ મૂલ્યવાન ગણું છું. ગુરુદેવની શુભેચ્છાએ માટે તેમને પણ આભારી છું. રુદ્રને યાદ કરો. અમારાં બધાં તરફથી તમને બધાને પ્યાર. તમારા ' મેાહન ” ઉદ્ગાર વાંચતાં આનંદશંકરભાઈની બાળપોથી ’તું વાચન રાજ ચાલે છે. હદ વાળી છે, અદ્ભુત ભંડાર હાલવ્યા છે. ' એવા નીકળ્યાં. કરતા હતા. ૨૨-૮૬૮ મિલીના કાગળા તો એના કબૂલ કરતા હતા. એમાંને આજે મિલી પેાલાકના એક સુંદર કાગળ આવ્યા. પોતાના કરતાં પણ સારા આવે છે એમ પેાલાક ટલાક ભાગ : “ તમે માંદા છે એમ વાંચવામાં આવેલું. હવે તમે સાજા થઈ ગયા છે. એ સાંભળીને ભારે રાહત અનુભવી. હું નણું છું કે જ્યારે તમારું શરીર સેવક મટીને તમારું માલિક થઈ બેસે છે ત્યારે તમને કેટલું ભારે દુઃખ થતું હશે. હું આશા રાખું છું કે તમારી સારવાર બરાબર થઈ હશે. શકય તેટલું બધું કરવામાં આવ્યું હશે, જેથી બિનઆવશ્યક એવું કશું તમારે વેઠ્યું નહી પડવુ હોય. તમે સાજા થતા જામે છે એ જાણીને હું બહું રાજી થઈ છું. એવું કશું ખતે જેને લઈને તમારામાંથી તમારું બળ અથવા તે તમારી શ્રદ્ધા તી રહે તે મને અપાર દુ:ખ થાય. હું જાણું છું કે મૃત્યુ આપણને બધાને આવવાનું છે અને જે જાય છે તેને માટે તે એક ભૂમિમાંથી બીજી ભૂમિમાં જવા સમાન જ છે. છતાં પાછળ રહેલા માણસાના હૈયામાં તે શૂન્યતા મૃકી જાય છે. ગમે તેમ હોય તમારે હજી અહીં ઘણાં વરસ રહેવાનું છે. તેથી કૃપા કરીને તમારું શરીર સાચવા, એને હજી અહીં ઘણાં કામ કરવાનાં છે. પ્યાર સાથે તમારી બહેન મિલી એને સુંદર જવાબ ઃ 22 આ લખી રહ્યો છું ત્યારે મારી સામે ધોધમાર પડતી ભવ્ય દૃષ્ટિ હું નિહાળી રહ્યો છું. કરાડા સ્ત્રીપુરુષોનાં હૃદય તે આન થી ભરશે. પશ્ચિમ હિંદુસ્તાન
૧૯૬
૧૯૭