લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૧૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ઉપર ભારે દુકાળના ભય ઝઝૂમી રહ્યો હતા. આંખના પલકારામાં એ ભય ઊડી ગયો છે. એને બદલે અનહદ આનંદ વ્યાપ્યા છે. આ વિષ્ટ કરેડા ઢોરને માટે શાંતિદાયક મુક્તિ સમાન છે. વરસાદ ઉપર જ આધાર રાખતા હાય એવા હિંદુસ્તાન સિવાય બીજો કાઈ દેશ પૃથ્વી ઉપર ભાગ્યે જ હશે. તમે હવે સમજશે કે મને આરાગ્ય અપવામાં આ વરસાદે કેટલા ભાગ ભજવ્યેા છે. મેં વેદના તે ખૂબ સહન કરી. એ બધી મારી મૂર્ખાઈએને લીધે હતી. મે શરીર પ્રત્યે જે ગુને કર્યો હતો તેને યોગ્ય જ એ સજા હતી. મેં એક દોષયુક્ત અખતરા કર્યાં. મરડાની બીમારી તે મને હતી જ. તેમાંથી હું સાતે થવા આવ્યો હતો. મારે સામાન્ય ખોરાક લેવાનું જલદી શરૂ કરવું જોઈતું ન હતું તેને બદલે મે ખાધું અને અનિવાય આપત્તિમાં ઘેરાયો. મારું શરીર એટલું બધું ન ખાઈ ગયું છે કે મારે એ નવેસરથી બાંધવુ પડશે. પણ કશી ચિતા કરવા જેવુ નથી. અત્યારે હું માંદગી પછીના આરામ લઉં છું. નિયમિત રીતે પોષણ લઉં છું. દરરેાજ તેમાં ઘેાડા થોડા વધારા કરું છું અને દસેક દિવસમાં મારામાં હરવાફરવા જેટલી શક્તિ આવી જશે એવી આશા રાખું છું. તમે મને મારી સારવારનું પૃષ્ઠો છે. માનવપ્રેમ જે કંઈ કરી શકે તે બધું મારે માટે કરવામાં આવ્યું હતું. માંદગીની પથારી એ મારે માટે લહાવો તેમ દુ:ખ અને હતાં. એટલાં બધાં મારી સારવાર કરતાં હતાં એ જોવાના લહાવે અને મારી નબળાઈ તથા સુખોઈ ને લીધે મારે એની જરૂર પડી એનું દુ:ખ. પ્રેમના આ કીમતી અનુભવને લીધે જે કાંઈ સેવા કરવાની મારામાં રાક્તિ હોય તે સેવા કરવાને મને એક વધુ આદેશ મળે છે. માનવજાતિની સેવા એ છેવટે તે પોતાની જ સેવા છે. અને પોતાની સેવા એટલે આત્મશુદ્ધિ. હું શા રીતે વધારે શુદ્ધ થઈ શકું એ સવાલ મારી આ માંદગી દરમિયાન મારા મનમાં ઘેાળામાં કર્યો છે. મારે માટે પ્રાથના કરો. ભાઈ ” ઍન્ડઝને કાગળ : શાંતિનિકેતનમાં સિત્તેર જેટલા ગુજરાતી મારવાડી વિદ્યાથીએ થયા એ ખુશ ખબર. બધાને ટાગોર બહુ મમતાથી રાખે છે અને તેમનાં માપિતાના સત્કાર કરે છે, વગેરે. તેને ઉત્તર ઃ તમે મને બહુ ગમે એવી નવાઈની વાત કહી છે. મને તો ખબર જ નહેાતી કે શાંતિનિકેતનમાં ગુજરાતી મારવાડીની વસાહત આટલી મેટી હશે. આ બધા વિદ્યાથીએ ત્યાં પૂરા વખત રહે તે ગુજરાત અને અગાળ વચ્ચે તે કેવી સાંકળ જોડે? મને શંકા નથી કે કવિ અત્યારની માફક પોતાનું કામ ચાલુ રાખશે તે બધા ગુજરાતીઓને ત્યાં પૂરો વખત રાખી શકશે, એટલું જ નહીં પણ બીજા ઘણા એમની પાછળ આવશે. મને એટલું પૂછવાની લાલચ થઈ

૧૯૮

૧૯૮