પ્રભુદાસના આશ્રમમાંથી પત્ર “ દેવદાસકાકા વિના આશ્રમમાં ગમતું નથી. બાપુ, તમે ન હેા ત્યારે આશ્રમ સૂનકાર લાગે છે. આશ્રમમાં ૨-૨-'૬૮ કાંઈ વ લાગતા નથી.” તેના ઉત્તરમાં : શોધી શકા એમ જીવન જોવામાં પડશે જ. જો કરે છે. આપણે આસક્તિ જેમ “ મારા વિના પણ આશ્રમમાં ઘણુંયે છે, એ તમે ઈચ્છું છું. મારું શરીર ત્યાં હોય તેથી જ જે આશ્રમમાં આવતું હોય તે તે કફોડી દશા છે. કેમ કે શરીર તે આત્માની હાજરી ત્યાં જણુાતી હોય તો એ સદા ત્યાં નિવાસ જેની ઉપર પ્રેમ રાખીએ છીએ, તેના શરીર ઉપરની છેડીએ તેમ તેમ પ્રેમ વિશુદ્ધ અને વિસ્તીર્ગુ થાય છે. આશ્રમમાં જે વાતાવરણ ઉત્પન્ન કરવાને સારુ આપણે બધા પ્રયત્નેા કરીએ છીએ, તે વાતાવરણું આપણા પોતાને વિષે જો આપણે રચી શકીએ તે આશ્રમ સુનકાર ન લાગે, એટલુ જ નહીં પણ સામાજિક વાતાવરણ વહેલું આવે. “ આ કાગળ . અનાયાસે તમારી બુદ્ધિની બહાર લખાઈ ગયા છે, ન સમજો તેટલું ચિ. છગનલાલને પૂછી સમજી લેજો, ખીજાઓને પણ વંચાવજો, કેમ કે બધાને ઉપકાર થાય તેવેા આ કાગળ છે. તમે સધરી રાખો અને કરી કરી વાંચીને એને શબ્દેશબ્દ ખૂબ સમજી લેજો. દેવદાસને એક પત્રમાં : બાપુના આશીર્વાદ
- દેવા, તું મારી ગાદી લેવાને તૈયાર થાય તે દિવસે તને રોકવાનો
કાઈ ને ભાર નથી. માત્ર તું ખૂબ મજબૂત અને એ જ ઇચ્છું છું. તારામાં લાયકાત તથી એમ ન માનજે, કામ જેમ આવતાં જાય તેમ ઉકેલ પડતી જય.” એક રાંચીવાળા ગૃહસ્થને : “ આશ્રમમાં દાખલ થયા વિના પણ જેમાણસ આશ્રમના નિયમોનું પાલન કરે તે આશ્રમવાસી છે. અને આશ્રમમાં રહેતા હતા જે તેનું જ્ઞાનપૂર્વક ઉલ્લંધન કરે તે આશ્રમ બહારને છે.” મને મિસિસ છનરાજદાસે ઑલ ઇન્ડિયા વિમેન્સ ઍસેસિયેશનના સભ્ય બનાવ્યાં અને તેનું કાડ મેાકલ્યું. તેમને લખ્યું : ૧૮ કસ્તૂરખાઈ લગભગ નિરક્ષર છે. પોતાનું નામ પણ એ અંગ્રેજીમાં લખી શક્તી નથી. તમારા પત્રકની શોભા માટે તમારે કેવળ નામેા તે નથી જોઈતાં તે? ” ૨૦