લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૨૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

22 ચાલી તે કાગળ લખ્યા : પ્રિય ચાર્લી, k “ રાજ મારી તમિયત સુધરતી જાય છે. મારી જરાય ચિંતા કરશે નહી. જોકે આપણે શરીરથી મળતા નથી છતાં આત્માનું મિલન તા હાય છે ૪. હવે મેં ઘેાડુ ઘેાડું વાંચવા માંડયું છે. અત્યારે ગુજરાત કૉલેજના પ્રોફેસર આનંદશંકર ધ્રુવના ધમ` ઉપરના સુંદર નિબંધોના સંગ્રહ વાંચી રહ્યો છું. તમે એમને મળ્યા તો છે જ. આ નિષ્ઠા શુદ્ધ કાંચન છે. આ પ્રાંતના મેટામાં મેટા સંસ્કૃત વિદ્વાન પૈકીના એ છે. આ નિબંધથી મને ભારે સુખ મળ્યું છે. આત્માના મિલનના અર્થ વધારે સારી રીતે સમજવામાં તેણે મને મદદ કરી છે. એ વચન હું આપણે માટે વધારે ઊંડા અને વધારે પૂર્ણ અમાં વાપરું છું. “ હું તમને કહી ગયો છું કે કાઈ પણ કારણસર તમને એલપુર ઘેડાવવાનું હું ઇચ્છું નહીં. અત્યારે તમારું કામ ત્યાં જ છે, અને બીજે કશે નહીં. “ વસાહતી પ્રશ્ન ઉપરની પેલી રઠ્ઠી હિંદી ચાપડીને તમે પ્રસ્તાવના શા માટે લખી આપી? હું હમણાં જ એ ચોપડી ઉપર નજર ફેરવી ગયા અને મને લાગે છે કે તમે એને, જેને માટે એ લાયક નથી, એવું પ્રમાણપત્ર આપ્યું છે. પાર વગરની લેા, ભારાભાર ખુશામત અને જાહેર ખખરે, એ બધાને તે તમે ચલણી બનાવવા ઇચ્છતા નથી તે? હું એ ચોપડી કાળજીપૂર્વક વાંચી જવાનેા ઇરાદો રાખું છું અને તેમાંની માટી માટી ભૂલા તમારે માટે નોંધા રાખવાના છું. લેખકે પોતાનું નામ નથી આપ્યું. એમાં એને કાંઈ ગુણ હુ જોતા નથી. પોતાને જેએ નણે એમ તે ઇચ્છે છે તેમનાથી તે તે અન્નણ્યા રહેતા જ નથી. આ પ્રસ્તાવના તમારી ભલમનસાઈ બતાવે છે. તમે હિંદી બની ગયા છે અને લોડ વિલિંગ્ઝને હમણાં જ કહ્યું છે તેમ ‘ના' કહેવાની તમારામાં હિંમત નથી. હું તે ખૂબ ઈચ્છુ કે આ બાબતમાં તમારે અંગ્રેજ સ્વભાવ જ તમે રહેવા દો અને જ્યાં ખરેખર ના કહેવા જેવું હામ ત્યાં ના જ કહેા. હું તો માનું છું કે કેટલીક વાર પ્રેમને એ અધિકાર છે કે કડક રીતે ના કહેવી. પણ હું ઉપદેશ આપવા માગતા નથી. આવી આખતમાં તમારે સુધરવું. જોઇ એ. નહી તેા જેટલા બદમાશેા મતે મળી આવશે તેમને તમારી પાસે મેકલીશ. પછી તેમની અને ગુરુદેવની સાથે તમારા હિસાબ તમે પતાવજો. તમને સોને યાર. શંકરલાલ બૅંકરને: મેાહન ” “ અનસૂયાબહેનના કાગળ ઉપરથી હું જોઉં છું કે તમારી તબિયત વિષે મને લખતાં તમે ધણું છુપાવ્યું છે. એમ કરવાની જરૂર ન હતી. દાક્તાની

૨૦૧

૨૦૧