લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૨૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પડેલા શરીરને ખાંધવું એ કંઈ પણ ચરબી વિના અને જેને ' પ્રેાટીન' કહે છે તે વિના મુશ્કેલ છે. દૂધનું ‘પ્રોટીન' અને તેમાં રહેલી ચરખી લેાહીમાં તુરત ભળી જઈ શકે છે. તેલેાની ચરબીનું એમ નથી. દરેક કઠોળમાં પ્રોટીન રહેલું છે. પણુ કઠોળનું પ્રોટીન તો ન જ પચે. છતાં ઉપર પ્રમાણે ખતે લેવાયાં. મને લાગે છે કે એ ભૂલ થઈ. દૂધની અવેજી શોધતાં આવી ભૂલા થયાં જ કરશે. કાઈ પણ તેલ લીધા વિના તે ચાલવાનું જ નથી. એનું પ્રમાણુ મળવુ જોઇશે. એ શોધતાં ભૂલે તે થશે જ. અને ટ્રાઈ કાઈ વાર પાર્ટી પડવુ પડશે જ.” હરિલાલના કાગળ : સ્વયંપાકમાં ઉન્નતિનાં સાધન જોઉ છું, પણ વખત અહુ નકામા જાય છે. ઉત્તર ઃ “ રાંધવામાં વખત જાય એ તો છે જ, પણ હું માનું ક્યું કે એ વખત નકામે નથી જતા. અને એ વખતમાં કાંઈક ભારે કાય થઈ શકે એ પણ સાધારણ રીતે ખરી વાત નથી. સંધવામાં જેટલા વખત જાય છે તેના કરતાં વિશેષ વખત નકામેા સેંકડે પંચાણું ટકા માણસ હંમેશાં ગાળે છે. સેકડે પંચાણું ટકા તે હું ઉદારતાથી ગણતરી કરું છું, તેથી કહું છું. અને સ્વયંપાક કરનાર માણુસ પોતાને ઘણું કામ હાય છે ત્યારે એવા ઝપાટાથી રાંધી લે છે કે એ તમને તે આશ્રય વત્ લાગશે. મારા જ દાખલે હું આપું તે હું વિલાયતમાં મારા અત્યંત અભ્યાસી વખત હતો ત્યારે રાંધવામાં સવાર સાંજ અડધા કલાકથી વધારે વખત નહેાતા ગાળતા. સવારના પારિજ રાંધતા તેમાં બરાબર વીસ મિનિટ જતી અને સાંજે તે રાંધું તે સૂપ બનાવું. એને તો હલાવવેા નહીં પડે એટલે પનેા સામાન તૈયાર કરતાં જે વખત જાય એ જ વખત જતે. પ ચૂલા ઉપર મૂકયા પછી હું તેની પાસે એડા રહેતા અને વાંચતા. કાશીથી કાઈ કાઈ વિદ્યાથી એ મારી પાસે આવે છે. એ બધાને હું પૂછું છું કે તે શું કરે છે. ભ્રાહ્મણે ઘણાખરા સ્વયંપાક જ કરે છે. એક માણસે એમ કહ્યું, કે એ ખીચડી પકાવે અને તેની સાથે દૂધ અને અથાણું ખાય. તે ખાતો હોય તે સમયે ભાખરી પાતી હોય. તે ભાખરી અને દૂધ સાંજે ખાય. આમાં એ બધા થઈ ને પોણા કલાક ગાળતા. આ તો મેં બહુ અતિમને દાખલેો આપ્યો છે. એટલા સકેચ તમે ભગવા એમ હું નથી ઇચ્છતા, પણ દૃષ્ટાંત આપું છું કે સ્વયં પાકમાં ઘણા એ વખત લઈ ને પણુ ચલાવી શકાય. પેલા વિદ્યાર્થી નું શરીર નીરોગી અને હૃષ્ટપુષ્ટ હતું, કારણ કે ખીચડી, દૂધ દહી અને અથાણામાં શરીરને જોઈ તું બધું પેણુ આવી ગયું. તે સરસ દૂધ અથવા દહી મળે. તેને ખીન્ન પદાર્થોની ઘણી ઓછી દરકાર રહે. તમે સદાયે

૨૦૩

૨૦૩