સ્વયંપાક કરો એવુ મારું લખાણ છે એમ ન ધારી લે. પણ પ્રસંગ આવ્યે રાંધી લેતાં તમે જરાયે ન આંચકા ખા અને તેમાં આટલો વખત નકામા ગયા એમ માનીને નકામા નિસાસા ન નાખા એટલા સારુ ઉપર પ્રમાણે લખ્યું છે. બાકી તા તમે સ્થિતિએ આવેા અને ચંચીને મેલાવી લેા અને હદમાં રહીને યોગ્ય સ્વાદો કરા અને ભાગ ભાગવા, તેમાં મારે કાંઈ કહેવા જેવુ ન હાય. માત્ર જે ભૂલ થઈ ગઈ તે હવે કાઈ કાળે ન થાય. એકાએક પૈસાદાર થવાતા લેાભ ન કરે તે ઇચ્છું છું. - સારાનું મૃત્યુ સભારા, ડૉ. જીવરાજ મરણુપથારીએ છે એનું સ્મરણ કરી, સર રતન તાતા ગુજરી ગયા એ વિચારા. જયાં દેહની આટલી અધી ક્ષણિકતા છે ત્યાં ઉત્પાત શા કરવા? પૈસાની પાછળ દોડાદોડી શી કરવી ? સાધારણું પણુ દઢે પ્રયાસથી જેટલું દ્રવ્ય એકઠું કરી શકાય તેટલું કરે., પણુ તમારા મનની સાથે એટલા નિશ્ચય કરે કે દ્રવ્ય મેળવતાં સત્યને માની છેડે. જે નિશ્ચય તમારાથી થઈ શકે એ નિશ્ચય કરી દ્રવ્યોપાર્જન સુખેથી કરા. બાપુના આશીર્વાદ ” ડૉ. રાયના કાગળ આવ્યો. દૂધનાં કેટલાંક તત્ત્વો કેસીન, ચરબી, મિલ્ક શુગર, અમુક અમુક ફળમાં છે. વધારેમાં વધારે વટાણા અને મસૂરની દાળમાં છે; મહુડાંની મીજના તેલમાં પણુ છે. છતાં દૂધનું સુંદર અવેજી મળવુ તો મુશ્કેલ છે. એમ લખ્યા પછી દૂધ આર્થિક કારણુસર ખાતા હૈ। । ધણી ગાયેા વાછરડાં માટે જોઈએ તે કરતાં વધારે દૂધ દે છે, એમ લખીને ઓષધાથે સુરાપાનમ એ સૂત્ર ટાંકે છે અને એક જૂના મિત્ર તરીકે આગ્રહ કરે છે કે દૂધ લો. તેને ઉત્તર : - “ “ દૂધને પ્રશ્ન મારે માટે તમે જણાવા છે એવા સહેલા નથી. વાછરડાં પ્રત્યેના સમભાવ મારી માંદગીમાં મને દૂધ લેના શકે છે એમ નથી. પશુ માંદગીમાં પણ દૂધ અને તેની બનાવટ નહી લેવાનું મે ચોક્કસ વ્રત લીધેલુ છે અને મને લાગે છે કે જાણી જોઈ ને અને ઇરાદાપૂર્વક લીધેલું વ્રત તેવું તેના કરતાં તે મરી જવુ એ વધારે સારું છે. અત્યારે જે પરિણામ હું ભાગવી રહ્યો છું તે વ્રત લેતી વખતે મારી સામે હતાં. તે વખતે હું જાણતા હતા કે દૂધનું બીજું કાઈ અવેજી મેળવવું અતિશય મુશ્કેલ છે. તમે જણાવ્યાં છે એમાંનાં કાઈ તેલ તમે એવાં વિશુદ્ધ કરી શકે છે ખરા, જેથી તે વધારે સુપાચ્ય બને? તમે જાણે છે કે અમેરિકાના રસાયણશાસ્ત્રીઓએ કપાસિયાના તેલને એવું કયુ· છે. કપાસિયાનું તેલ વિશુદ્ધ કર્યા વિના ખાઈ શકાય એવું નથી. પણ હવે લેકા બેધડક તે ખાય છે. હું એમ કહેવા નથી માગતા કે હું માગુ
૨૦૪
૨૦૪