હું એટલે દરજ્જે તેને તેઓ વિશુદ્ધ કરી શકયા છે. પગુ એ તો પ્રમાણુના સવાલ છે. સેવક મા ૩૦ ગાંધી” બિયત હવે ઘણી સ ંતોષકારક થઈ ગઈ. પ્રાથનામાં જવા માંડયું. દુર્ગાની ખબર લેવા ગયા. નાનાં ભાષણા પણુ આપ્યાં. કાગળા તો ચાલે જ છે. રાષ્ટ્રીય શાળામાં પરિવર્તન. સરાજિતી નાયડુ બિહાર ાત્રસમેલનનાં પ્રમુખ થવાનાં ૨૦-૨-૨૮ છે. તેમને પત્ર : ' લા તમે મને જે સવાલેા પૂછ્યા છે તે ઉપરથી જણાય છે કે મારી શરમ, એટલે કે મારી માંદગી વિષે તમે જાણેા છે. મારી તબિયત સુધરતી જાય છે. પણ વરંડા ઉપર થોડી મિનિટ આંટા મારી શકુ તે ઉપરાંત વધુ ચાલવાની શક્તિ મારામાં આવી નથી. તમારી સાથે પૂર્ણિયા આવવાની મને ઘણીયે ઇન્ન થાય છે કારણ ત્યાંના લોકો મારી હાજરી ઇચ્છે છે. પશુ તેમ કરવુ મારે માટે અશકય છે. હતાં હું આશા રાખું છું કે ત્યાં તમે સીધાં ચાલો અને તમારું ભાષણ હિંદી અથવા ઉ રાષ્ટ્રભાષાને જે નામ આપવું હોય તે આપા તેમાં આપો. તમારા દષ્ટાંતથી ત્યાંના જુવાન માણુસા માતૃભાષા ખીલવવાનું શીખશે. કારણ તેમને માટે હિંદી અથવા ઉર્દૂ કેવળ રાષ્ટ્રભાષા જ નથા, એ તો એમની માતૃભાષા છે. એક લીટી જરૂર લખો. – - તમારા મા ૩૦ ગાંધી ’ બિહારમાં પુંડલિકને ત્રાસ. તેની દઢતા, પોલીસ સુપરિન્ટેન્ડન્ટને સાચા, નીડર જવાબ. ભવિષ્યનું વન કેવું રાખવુ તે સબંધે પત્ર : c ભાઈશ્રી પુંડલિક, “આપકે બ ખત મેં બડે ધ્યાનસે પઢતા હૈ. આપકે સબ જવાબ બડે અચ્છે હૈ. આપકા પ્રભાવ હી ઐસા હૈ. સુપરિન્ટેન્ડન્ટકે અપમાનકી અરદાશ્ત કરનેમે જો શો રહતા હું વધુ અપમાનકે સામને અપમાન કરતેને નહીં હૈ. આપકી તિતિજ્ઞાસે સુપરિન્ટેન્ડન્ટા જિતના સહન કરના પડેગા ઉસકા શતાંશ ભી આપકે અપમાનસે ઉસા નહીં. સહુના પડતા. વહુ તે ચાહતા હું કિ આપ આવેશમે આકર કુછ ભી અયુક્ત વાકચ મેલ દે. ઃઃ અક્ષ આપકે પ્રશ્નકા ઉત્તર દેતા હૂઁ. હિંદ પાઠશાલા માતા ભીતિહરવા છોડ દેનેકી સરકારી લિખિત નેટિસ મિલે તો પારાલા યા તેા ભીતિહરવા
૨૦૫
૨૦૫