લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૨૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

છેડકર મુઝે તાર દિયા જાય. સુપરિન્ટેન્ડન્ટ જો કુછ પ્રશ્ન પૂછે ઉસકા ઉત્તર જૈસે દેતે હૈા વૈસે હી દેતે રહના. પૂરા સત્ય કહના. મેં તે કુછ લિખતા હૈં વહ સમ ઉસકા કહનેમેં કુછ ભી હર્ફે નહી હૈ.

“ આપકી સત્યતાર્ક ઉપર મેરા પૂર્ણ વિશ્વાસ છે. ૨-૨-૨૮ મા૦ ૩૦ ગાંધી ... ડૉ. પ્રાણુન્ગ્વન મહેતાનેા એક મોટા લેખ. મોન્ટેગ્યુના એક ભાષણ પરથી ગુજરાતને સ્વરાજ અપાવવાની સૂચના લીધી અને એક લેખ લખી કાઢયો. લાંખેાલચક તેત્રીસ પાનાંને ગુજરાતનાં કળા,શલ્પ, ધમ બદતા, રાજકીય બુદ્ધિ વગેરે કારણેાને લીધે સ્વરાજ મળવાની ચોગ્યતા વિષે. તે વિષે આપુ બેલ્યા : દાક્તર ટૂંકું લખતાં શીખ્યા જ નથી. એ સૂચના કાણુ સ્વીકારે ? તેને ઉત્તરમાં તાર : હું ધારું છું કે લેખ પ્રગટ કરવા નહીં. પણ પ્રગટ કરવા જ હાય તો ગુજરાતની વિશેષ યોગ્યતાવાળા ભાગ કાઢી નાખા, કાગળમાં વધારે લખુ છું.” એમને કાગળ : 66 તમારું લખાણુ ધ્યાનપૂર્વક વાંચી ગયા. ગઈ કાલે એક તાર કર્યાં, આજે બીજો કર્યો છે. વિચાર સરસ છે, પણ અત્યારના વાતાવરણમાં તેને અમલ થવાનો જરાયે સભવ નથી. ભીત કાઈ પણ પ્રાંતે આ વાતને ટેકા આપે તેમ નથી. તમને ખબર હશે કે બગાળ એ વિષે ખૂબ પ્રયત્ન કરી રહ્યું છે. તેને તો પેો પ્રયત્ન પણ છે કે પોતાને પ્રથમ પૂરું સ્વરાજ મળે. ગુજરાતને જ પહેલું સ્વરાજ્ય મળે એવા પ્રયત્ન કરવા ગુજરાતમાં કાણુ તૈયાર નહી થાય ? તમારી સૂચના કંઈક જુદા સ્વરૂપમાં શર્માએ વડી ધારાસભામાં કરી હતી. તેને, હું કબૂલ કરું છું કે હુ અયોગ્ય રીતે, બધા સભ્યોએ હસી કાઢી. માટેગ્યુએ તેને વજન આપ્યું છે, પણ એમ સૂચવ્યું છે કે એવા મહત્ત્વના ફેરફાર કરવા એ અત્યારે બ્રિટિશ અમલદારે નું કામ નથી, પણુ હવે પછીની નવી થનારી કાઉન્સિલે તેને વિચાર કરી શકે છે. આટલું તો તમારી મુચના વિષે. હું ગુજરાતની શ્રેષ્ટતા વિષે તમે જે દલીલા કરેલી છે એ તા ક્લેશ જ ઉત્પન્ન કરે. અત્યારે એ તકરારી વાત ગણાય. મહારાષ્ટ્રે આપણા કરતાં વધારે પુરાવેા સ્વરાજને સારું રજૂ કરી શકરો. મદ્રાસ કહેરો કે અમે તેા પશ્ચિમના ધારણથી ભીજાઈ ગયા છીએ, એટલે અમારા જેવુ તે કાઈ જ લાયક નહીં" હાય. ગુજરાત બહુ પાછળપડતા દેશ છે એમ સાધારણ રીતે ગણી કાઢવામાં

૨૦૬

૨૦૬