આવે છે; અને જે લીલા તમે આપણા પક્ષમાં વાપરા છે તે આપણી સામે વપરાશે. આ બધી વિરાધી વાતોથી થાકી જવાનું પણ કારણુ નથી. પણુ સ્વરાજની આ પ્રવૃત્તિ આવા વાતાવરણમાં શરૂ કરવી કે નહી તેની ચેાગ્યતાના ખ્યાલ કરવા આવશ્યક છે. આટલું વિચારીને જે લખવુ ઘટે તે લખશે. તેને અમલ કરવા હું તૈયાર છું. મેાહનદાસના વંદેમાતરમ્ ” આજે અપૂર્વ આનદમાં. પ્રાથનામાં સાંજે પિશ્ચિમ્સ પ્રેગ્રેસ ” વાંચવા શરૂ કરી દીધા. - જીએ ભાઈ, આના કર્તા કાણુ ? જૉન અનિયન. એ કૈાણુ હતા તે તમને ખબર છે? આપણા પ્રહલાદદના જેવા ટેકીલા, સત્યની ખાતર પ્રહલાદ”એ જેમ સંકટ વેઠેલાં તેમ એ સત્યની ખાતર જેલમાં રહેલા અને આપણા તિલક મહારાજે જેમ ગીતારહસ્ય' જેલમાં રહીને લખ્યું તેમ એમણે જેલમાં લખી આ યાત્રાળુની મુસાફરી. મુસાફરી કહા, ચડતી કહા, ઉન્નતિ કહેા, એ લખી. - ગીતા ઉપર ભાગ્યેા છે તેમ • પિલ્શિમ્સ પ્રોગ્રેસ · એ આઇબલ ઉપર એક ભાષ્ય છે. ખાઈખલ ઉપર ભાષ્ય પણ ન કહેવાય. બાઇબલના સુંદરમાં સુંદર ભાગનું વિવેચન છે. અંગ્રે”માં તે એ ભારેમાં ભારે વસ્તુ ગણાય છે, લગભગ બાઇબલની સાથે એ મુકાય છે. અને અનિયને એને એવી તા સરળ, સુંદર ભાષામાં બળકાને માટે મૂકયુ છે કે જ્યાં જ્યાં અંગ્રેજી ભાષા ખેલાય છે ત્યાં ત્યાં બાળકા માટે એ અદ્ભુત પુસ્તક ગણાય છે. એના કરતાંયે પુસ્તકના ઉપોદ્ઘાતમાં, તુલસીદાસજીએ જેમ રામાયણને વિષે કહ્યું છે તેમ, એ પુસ્તકને વિષે કહ્યું છે કે એને સો કાઈ ભવિષ્યમાં વો. અને છે પણ રામાયણુના જેવું. તુલસી રામાયણમાં આળા રસના ઘૂંટડા પીએ છે અને ઘણા મોટા મેાટાએ ગાથાં ખાય છે, તેમ આ પુસ્તકમાં પણ બાળકાને અતિશય રસ આવે એમ છે. પણુ હવે તે એ પુસ્તક આપણે વાંચીરાં. જી ‘ભવાટવીમાં હું ભટકતાં ભટકતાં’ એમ કહ્યું છે. આપણે ત્યાં પણ સંસારને ઘેર અરણ્યરૂપ કહ્યો છે, તેમ એણે પણ જગતને અરણ્ય કહ્યું છે. એવી ભવાટવીમાં ચાકચોપાકો હું એક ધાર ગુફામાં આવી પડયો હતા એમ કહે છે. થાકયોષાકો તે શારીરિક શ્રમ જ નહીં, પણ આત્માના થાક પણ એને લાગેલા. અનેક વિચારેા કરેલા, અનેક ફેકાણેથી અનેક વસ્તુએ જાગેલી સાંભળેલી, પણ કાંઈ તત્ત્વ જાણવાનું નહીં મળેલું. એટલે બિચારાને। આત્મા થાકીપાકીને મૂઝાઈ રહેલા એટલે થાકથી સૂઈ ગયો. સૂઈ ગયા અને સ્વપ્નું જોયું. સ્વપ્નામાં એણે કાને દી? કાને દાઢા રૂખી, ખબર છે કે ? એક ફાટાતૂટાં કપડાં પહેરેલા માણસને. વારુ, છોકરાં, કહેા જોઇ એ, સુદામા
૨ ૦૭
૨૦૭