લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૨૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

શ્રીકૃષ્ણને ત્યાં ગયા ત્યારે કેવા પોશાક પહેરીને ગયેલા ? રેશમી કારની ઘેાતી ને જરીના જામા ને ખાસી મેશ દક્ષિણી પાઘડી અને કસબી ઉપરણાં પહેરેલાં કે? નહીં, કાટાંતૂટાં કપડાં પહેરેલાં, તેમ આણે પણ ચીંથરાં પહેરેલાં. કેમ, રૂખી ખબર છે, સુદામાએ શું પહેરેલુ ? તને તો ખબર નહી હામ, પણુ મને તે ખાર છે, કારણ હું તો સુદામાના ગામ પોરબંદરમાં જન્મેલા છું. વારુ, સુદામાનું મેમેં કઈ બાજુએ હતું ? એમના ઘર તરફ હતું !? ભાઈ, એ તો ઘર છોડીને પ્રભુને ત્યાં જતો હતો, તેમ આપણા મુસાફર પણ ધર તરફથી માં ફેરવીને બીજે કાઈ પથે ચડેલો હતો. અને વળી, એના ખભા ઉપર શું હતું? રૂખી, આપણે કાચરબમાં હતાં ત્યારે પાંચ મને કાથળા લઈ ને પેલા મજૂર આવતા, તેવા કાળા એના ખભા ઉપર હતે. પરસેવે એ રેબઝેબ થઈ રહેલા, અને એવા તેા વળી ગયેલા કે હું એને કેવી રીતે કહી શકું કે તું ટટ્ટાર ઊભા રહે ? આ માણુસના હાથમાં હતું એક પુસ્તક. એ પુસ્તક ખીજાં કાઈ નહીં પણ આઇબ્બલ જ, વાંચીને એને આંસુ ટપકતાં હતાં. ગોપીચંદની વાત ખબર છે કે ? પેાતે નહાવા બેઠેલા હતા ત્યાં ઉપરથી એની માતા એને જોઈ રહ્યાં હતાં અને તેમની આંખમાંથી તેમના ઉપર આંસુ ટપકતાં હતાં. વાદળાં તો કાંઈ હતાં નહીં, છતાં વરસાદ કાંથી પડતે હતો ? ગોપીચદે જોયું કે વરસાદ તા પોતાની માતાની આંખમાંથી પડતો હતો. પણુ એ કેમ રડતાં હતાં એ તે વળી અગાઉ કેાઈ વાર સમળવીશ. પણ આ ભાઈ ને પણ આંસુ ટપકતાં હતાં. પ્રભુને ઘેર જવા નીકળ્યેા છે, આ તે ભાગજ છે, એટલે એની આંખમાંથી આંસુ વહી રહ્યાં હતાં.” નાનુભાઈ ને : ૨૪-૦૭-૨૮ “ લડાઈમાં જવાનું કેવળ બંધ જ રહ્યું છે એટલે સુધી માનવાનું કારણુ નથી. પશુ નિશાનીઓ બંધ રહેશે એવી જોયાં કરું છું. લડાઈમાં જવાથી જ વીરત્વ આવે છે એમ માનવાનુ કારણ નથી. લડાઈની બહાર રહીને પણ તે બળ આપણે કેળવી શકીએ છીએ. લડાઈ એ ઘણાં સાધનેામાંનું એક બળવાન સાધન છે. પણ જેવું એ બળવાન છે તેવુ દોષિત પણ છે. નિર્દોષ રીતે આપણે વીર . અની શકીએ છીએ. શરીર સાથે જે યુદ્ધ થઈ રહ્યું છે તેમાંથી આત્માને અનાત્મા સાથે જે યુદ્ધ કરવાનું છે તે કરવાની શક્તિ આપણે પ્રાપ્ત કરી શકીએ તે તેમાંથી વીરતા આવે છે. મોહનદાસના વંદેમાતરમ્ '

  1. નવેમ્બરમાં જનીની પૂરી હાર થઈ એટલે ઉત્તર વિભાગના કમિશનરે

કહેવડાવ્યું કે રગરૂટની ભરતી કરવાની કશી આવશ્યકતા નથી.

4

૨૦૮