લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૨૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

શ્લેખ કરેશને કાયદા પ્રમાણે તેના વહું ઇચ્છું છું કે મારા કાંડામાં અને આંગળામાં પૂરતું ખળ હાય કે હું તમને મારા હસ્તાક્ષર માકલી શકું. પણ અત્યારે તે મિત્રના કાંડા અને આંગળાંની મદદ લઇ ને મારે સ ંતોષ માનવેા પડે છે. અલીભાઈ એના કેસની તપાસ કરવા માટેની કમિટી આખત તે તમે બધું જાણેા છે. આપણે ગાળ- ગાયના વેગે ચાલીએ છીએ. આપણી ગતિ આગળ છે કે પાછળ તે હું જાણુત નથી. સત્યાગ્રહીને માટે તે અધી ગતિએ આગળ લઈ જનારી હોય છે. સરકારના ઇરાદા સારા હશે તે તે આપણે બધાને માટે સારું જ છે. જો તેની દાનત ખરાબ હશે તો કાર્યકારણના અચૂક ઉપર તેના પ્રત્યાઘાત થવાને છે, અને તેને તેથી નુકસાન થવાનું છે, આપણને નહીં. શરત એક જ છે કે આપણે પણુ તેના જેવા જ ન થઈ એ. મોટે ભાગે આપણે ભૂંડાની સાથે ભૂંડા થઈએ છીએ, તેથી અનિષ્ટ નીંદામણની માર્ક વધ્યાં જ કરે છે. આપણે માટે અસલ કાયદ્ય તા · અનિષ્ટને વિરાધ અનિષ્ટથી ન કરે એ છે. આ દુનિયામાં આપણે એ વૃત્તિએ લઇ ને આવીએ છીએ. એક પશુની અને બીજી મનુષ્યની અથવા આસુરી અને દૈવી દૈવી વૃત્તિએ આસુરી વૃત્તિ ઉપર સતત વિજય મેળવવાના છે. પણ હું આ ખીજી વાત ઉપર ઊતરી ગયા. જોકે મારે માટે તે એ વિનેાદ છે, પણ અત્યારે હું તેમાં ઊતરવા ઇચ્છતા નથી. અત્યારે આપણી સામે જે કામ છે તેની જ વાત કરીએ તે હું તમને જણાવું કે ધાટેની મારફત અલીભાઇ આ સાથે હું અહુ ગાઢા સંસગ માં રહું છું. ૨-૨૦-૬૮ મા ક॰ ગાંધી ” સ. ૧૯૭૪ ભાદ્રપદ કૃષ્ણ ૧૨. આપુને જન્મદિવસ. સવારે ચાર વાગ્યે ઊઠીને સર્વે આપુજની ઓરડી આગળ ગયાં. ત્યાં જઈ ઘેાડી વાર બેડાં અને ભજન કર્યાં. બાપુજી આરડીમાં સૂતા હતા. ભજન કર્યા પછી બાપુજીને પ્રણામ કરવા ગયાં. પ્રણામ થઈ રહ્યા પછી આપુએ નીચેના ઉદ્ગારા કાઢવા : તમે અધાંએ આજે સવારે અહીં આવીને મારા ઉપર જે પ્રેમ બતાવ્યા છે તેને હું લાયક છું? મને લાગે છે કે હું લાયક નથી. હું સાધારણુ રીતે અહાર પણ વિવેકના શબ્દો નથી ખેલતા અતે આશ્રમમાં તે જરૂર ન મેલું. એટલે મારા આ શબ્દો વિવેકના નથી. પણ મને મારા અંતરમાં એમ જ લાગે છે કે તમે મારા ઉપર અગાધ પ્રેમ બતાવા છે તેને હું પાત્ર નથી. જેણે સેવાધમ સ્વીકાર્યાં છે તેની પાસેથી તે

૨૦

૨૦૯