ત્યાર પછી મિસિસ જીનરાજદાસને મીઠે ઠપકા આવ્યા. તેના ઉત્તરમાં લખ્યું : < ૬ ૮ કસ્તૂરઆઈની અંગ્રેજીમાં સહી કરવાની બિનઆવડત વિષેનું વાકય ઠીક લખાયું ન હતું. એમાં પૂરે વિચાર આવી જતા નથી. કસ્તૂરબાઈ શિક્ષિતના પ્રચલિત અમાં શિક્ષિત નથી. ગુજરાતી પણ વાંચતાંલખતાં તેને બહુ થોડુ આવડે છે, અગ્રેજીમાં તે પેાતાની સહી કરી શકતી નથી, એમ લખવાને હેતુ જે અસોસિયેશનનાં બધાં સભ્યો તેમની પોતાની ભાષામાં અથવા અંગ્રેજીમાં પિંડતા છે એવા ઍસોસિયેશનના સભ્ય થવાને કસ્તૂરઆઈ તદ્દન અયાગ્ય છે તે વસ્તુ, જેઓ અગ્રેજી શિક્ષણને મહત્ત્વ આપે છે. તેમને દર્શાવવાને હતો.” આશ્રમના એક અગાઉના વિદ્યાર્થી ભાઈ વિનાયક નરહર ભાવેના પુત્ર : પરમ પૂજ્ય બાપુજી, ૨૦-૨-૨૮ “ એક વર્ષ પહેલાં આશ્રમમાંથી પ્રકૃતિને લીધે હું અહાર ગયા. એ ત્રણ મહિના વાઈમાં રહીને આશ્રમમાં આવવાનું ધ્યુ હતું. પણ એક વ થઈ ગયું, તેપણુ મારે કાંઈ પત્તો જ નથી. તેથી હું આવવાનેા કહ્યું કે નહીં, અથવા તો જીવંત છું કે નહીં, એવા પ્રશ્ન ઉપસ્થિત થયા હશે. અર્થાત્ મારે કબૂલ કરવુ જોઇએ કે આ બાબતના દોષ અંધે મારે જ છે. છતાં પણું મેં મામાને એક બે કાગળ લખ્યા હતા તેમાં મે લખ્યું હતું કે ‘ સત્યાગ્રહ 'ને પ્રશ્ન ઊઠતા હાય તો જરૂર મને લખજો. હું બધું પડતું મૂકીને તરત જ આવી પહોંચીશ. નહીં તો જે લાભને લીધે હું બહાર રહું છું તે લાભ પૂરા થયા પછી હું આશ્રમમાં દાખલ થઈશ. હું આશ્રમમાંથી ચાલી ગયા એવા શક પણુ કાઈ તે લાગ્યા હોય તે તે મારા જ દ્વેષ છે, કેમ કે કાગળે ન લખવાની મને આદત છે. તેપણુ હું આટલુ તા લખી જાઉં કે આશ્રમે મારા હૃદયમાં ખાસ સ્થાન લીધું છે, એટલું જ નહીં પણ મારે જન્મ જ આશ્રમને લીધે છે એવી મારી દઢ શ્રદ્ઘા છે. તે હું એક વર્ષ મહાર રહ્યો શું કામ ? “હું જયારે ૧૦ વર્ષના હતા ત્યારે જ મે શપથ લીધેલા કે મારે બ્રહ્મચય - વ્રત પાળીને દેશસેવા કરવી. પછી હું હાઈસ્કૂલમાં દાખલ થયા. તે વખતે મને ગીતાજીના છંદ લાગ્યો. પશુ મારા પિતાશ્રીએ મને બીજી ભાષા તરીકે ફ્રેંચ લેવાની આજ્ઞા કરી. તેપણુ ગીતા ઉપરને મારો પ્રેમ એછે નહાત થયા. અને તે વખતથી જ મેં ધરે પોતાની મેળે જ સસ્કૃતના અભ્યાસ શરૂ કર્યાં હતા અને વેદાંત અને તત્ત્વજ્ઞાનને અભ્યાસ કરવાના મારા નિશ્ચય ૩.
પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૨૧
દેખાવ