હરિલાલની પત્ની ગુજરી ગયાં ત્યારથી તેને રાજ કાગળા લખાતા. આજતા કાગળ જરા વિશિષ્ટ છે : ૨૨-૨-'૮ “તમારું પત્તુ મળ્યું છે. આજે ખાસ લખવાનું કાંઈ સૂઝતું નથી. તમે સ્વસ્થ થા અને રહેા એવું કેમ બને એ જ વિચામાં કરું છું. જો મારા કેાઈ પણ વાકથી હું તમને સ્વસ્થ બનાવી શત્રુ અને એ વાચ હું ઋણુ તે તરત હું લખી નાખું. આ સંસાર કેવા છે તેને ખ્યાલ તમને આવી શકયો છે કે કેમ એ હું જાણુતા નથી. પશુ મને તેા ક્ષણુ પ્રતિક્ષણુ તેનું સૂક્ષ્મદર્શીન થયાં કરે છે. અને જે પ્રમાણે તેને ઋષિમુનિઓએ ગાયા છે તેવા તાદશ હું જોઉં છું, અને તે એટલી સૂક્ષ્મતાથી હું જોઈ શકું છું કે મને એમાં જરાયે રસ આવતો નથી. શરીર છે ત્યાં સુધી પ્રવૃત્તિ તા હાય જ, એટલે શુદ્ઘમાં શુદ્ધ પ્રવૃત્તિમાં ગૂંથાયેલા રહેવુ એ જ મને ગમે છે. અને એવી પ્રવૃત્તિમાં રહી શકાય તેને સારું જોઈ તો સયમ પાળવામાં મને આનંદની લહેર જ આવે છે એમ કહેવામાં જરા પણ અતિ- યોક્તિ નથી. આ વાત જેટલે દરજ્જે સમજી શકાય અને તેને અમલ થઈ શકે તેટલે દરજ્જે માશુસ ખરું સુખ મેળવી શકે છે. તે સુખના ભાગી તમે થઈ શકે! એવી તમારી સ્થિતિ આ સકટમાંથી ઉત્પન્ન થાય તે એ સટ પણ લગભગ આવકારલાયક ગણી શકીએ. જો તમારું મન કાંઈ પણ અવકાશ લઈ શકતું હોય તો આ બધી વાતો વિચારજો. બધાની તબિયત મઝામાં છે. માંદા બધા સારા થતા જાય છે. મને પણુ સારું છે. ખાને તમે અધા કાગળ વચાવતા હશે તેમ માનીને હું તેખા કાગળ નથી લખતો.” ૯ “ ભાઈશ્રી શાસ્ત્રિયાર, -−૬૮ “ તમારા કાગળ માટે આભારી છું. તેની હું પૂરી કદર કરું છું. જે વૃત્તિથી એ લખાયા છે તે હું સમજું છું. તમને હું ખાતરી આપુ છું કે મારી તબિયતની હું લઈ શકાય એટલી વધારે કાળજી લઉં છું. જે માણસ કદી પથારીવશ ન થયા હોય તેને પથારીને ત્રણુ મહિના અનુભવ લેવા પડે તે કાંઈ હાંસીના ખેલ નથી. મારી માંદગી હજી પણ વધારે લખાશે તે તે મારા પોતાના અજ્ઞાન અથવા મૂર્ખાઈ ને લીધે, અથવા બન્નેને લીધે હશે. મારી તબિયતના એક પણ ઊથલાને માટે હું સારવાર કરનારા અથવા દાક્તર મિત્રાની બિનઆવડતને જવાબદાર ગણી શકું એમ નથી. તેઓ તે જેતે તે મારું ચક્રમપણું માને છે તેને લીધે લાચાર છે. છતાં તેઓ મારા અંગ જેવા બની ગયા છે અને યારે હું અપાર વેદના અનુભવતા હાઉ” ત્યારે મને અને એટલી વધારે આસાયેશ અને આરામ આપે
૨૧૩
૨૧૨