લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૨૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

જવાબ સ્પષ્ટ, સીધે અને ગોરવયુક્ત હરો. મને તે ખુલ્લુ જણાય છે કે કમિટી એટલા માટે નીમવામાં આવી છે કે સરકારને આ મુશ્કેલીમાંથી છટકી જવાનું તે સાધન પૂરું પાડે. ગમે તેમ હા, આપણે તો હવે કમિટીના નિયા વિષે સપૂર્ણ તટસ્થ રહી શકીએ છીએ. તમારા બચાવ એટલા બધા મજબૂત છે કે કમિટીને નિષ્ણુય આપણી વિરુદ્ધ આવે તે આપણે એવું આંદેલન ઊભું કરી શકીએ એમ છીએ કે તમે આટલે લાંબે વખત અને આટલી ધીરજથી આ ઘાતકી અન્યાયને ભાગ થયા તે માટેના કાપાગ્નિથી આખા હિંદુસ્તાનને સળગાવી શકીશું. તમારા જવાબ ઘડવામાં તમને મદદ કરવા માટે હું તમારી સાથે છીંદવાડામાં હાઉ' તે કેવુ સારું, એમ મને થાય છે. પણ તેમ થવા નિર્માયું નથી. “ અમ્માસાહેબને . મારા આદાખઅજ કહેશેા. તમને બધાંને મળવા માટે, બાળકાને મળવા માટે અને તમારી સાથે વધારે નિકટ સૌંસમાં આવવા માટે હું તલસી રહ્યો છું. લખનૌની સભામાં મે કહ્યું હતું તેમ તમારી મુક્તિમાં મારા હેતુ તદ્દન સ્વાથી છે. આપણુ ધ્યેય એક જ છે. અને એ ધ્યેયે પહોંચ- વાને માટે તમારી સેવાઓના હું પૂરેપૂરા ઉપયોગ કરવા માગું છું. હિંદુ- મુસ્લિમ પ્રશ્નના યોગ્ય નિરાકરણમાં સ્વરાજ્યપ્રાપ્તિ રહેલી છે. પણ આ વિષે આપણે મળીશું ત્યારે. હું આશા રાખું છું કે આપણે જલદી મળીશું. તમારા મા॰ ૬૦ ગાંધી ” એ જ દિવસે મિસિસ સરેોજિની નાયડુને જવાબ આપ્યા. આપરેશનમાંથી પોતાનું મૃત્યુ થશે એમ ધારીને એક છેલ્લે પત્ર તેમણે લખ્યો હતો. ૧ ૮ વહાલાં બહેન, “ તમારા ટુંકા કાગળની હું બહુ કદર કરું છું, હું જોઉં છું કે ઑપરેશનમાંથી તમે બચી ગયાં છે. હું આશા રાખું છું કે તે સ ંપૂર્ણ સફળ નીવડશે જેથી કરીને હિંદુસ્તાનને ઘણાં વર્ષો સુધી તમારાં ગીતે સાંભળવાનાં મળે. મારું આ માંદગીનું બિહાનું હું કયારે છોડી શકીશ તે મને ખબર પડતી નથી. ક્રેમે કરીને મારું શરીર ભરાતું જ નથી અને છે તે કરતાં વધારે શક્તિ આવતી જ નથી. હું ભારે પ્રયત્ન કરી રહ્યા છું, પણ મારી જાત ઉપર મે જે અધતા લાઘાં છે તેને લીધે દાક્તરીતે નિરાશા થાય છે. હું તમને ખાતરી આપું છું કે આ લખાતી માંદગીમાં એ વ્રતનાં અધતા મને ભારે આશ્વાસન રૂપ થઈ પડયાં છે. એ સંયમમય અને બળદાયી અધના તોડવાની શરતે જીવવાની મને જરાય yavi નથી. મારે માટે તે શરીરને તે કાંઈ ખાંધનારાં હોવા છતા આત્માને તે મુક્ત

૧૪

૨૧૪