કરનારાં છે. અને તેને વિષે હું સભાન રહું છું, જે બીજી કાઈ રીતે હું રહી શકું નહીં. બ્રહ્મને અને માયાને એકસાથે ભજી શકાય જ નહીં એ વચનનેા અ આ ત્રતા પછી મને વધારે સ્પષ્ટ અને ઊંડા સમજાયા છે. હું એમ નથી કહેવા માગતો કે બધાને માટે એ આવશ્યક છે. પણ મારે માટે તે એ છે જ. જે એ તો હું તેડુ તે મને લાગે છે કે હું તદ્દન નકામો થઈ પડુ. “ વખતાવખત એ શબ્દ લખતાં રહેજો. - ચિ. હરિલાલ, તમારા મા ક॰ ગાંધી ” “ તમને કાલે મારે વિષે ખબર મોકલાવેલ છે. આજે એ વિષે વધારે આપું છું. મારી તબિયત સારી છે અને ખરાબ છે. ૨૬-૨૧ - ૬૮ કેટલાક સુધારા થવા જોઈ એ તે નથી થતો એમ લાગ્યાં કરે છે. હવે ખારાક વિષે કાંઈ રાવ ખવાય નહીં. થાડા વખત હું બહાર રહું તો સારું એમ બધા કહે છે અને મને પણ વાજબી લાગે છે. એટલે બહાર જવાનું વિચારી રહ્યો છું અને તજવીજ કરી રહ્યો છું. મારું જવાનું થાય તેના પહેલાં તમે આવી ગયા હૈ તે સારું. તમારા જે કાંઈ ઉદ્ગારા હાય તે તમે વગર સકૅચે મારી પાસે લવજો. જો મારી પાસે તમે તમારું હૃદય ખાલી ન કરી શકે! તે કૈાની પાસે કરશે? હું તમારા સાચો મિત્ર થઈશ અને તમારી કઈ પણ્ યાજનાને વિષે આપણી વચ્ચે મતભેદ થશે તેા શી અડચણ છે? આપણે ગોષ્ટી કરી. છેવટને નિકાલ તે તમારે હાથ જ રહેશે. તમારી શા અત્યારે સ્વપ્નવશ માણસના જેવી છે એ હું બરાબર સમજી શકું છું. તમારી જવાબદારી વધી, તમારી કસોટીએ વધી અને તમારી લાલચે વધશે. ગૃહસ્થાશ્રમી માણુસને તેની ગૃહસ્થાઈ એટલે સધવાપણું એ મોટા અંકુશ છે. એ અંકુશ તમારી ઉપરથી ચાલ્યા ગયા. હવે તમે જ્યાં ઊભા છે ત્યાંથી એ રસ્તા સ્ફૂરે છે. તમારે કયા લેવા તેને નિર્ણય કરવાને રહ્યો છે. આશ્રમમાં એક ભજન ધણી વાર ગવાય છે તેની પહેલી લીટી છેઃ નિલકે અલ રામ. માસ અભિમાની થઈ તે ઈશ્વરની સહાય નથી માગી શકતો પણ પેાતાનું દીનપણું સ્વીકારીને જ માગી શકે છે. આપણે કેટલા તુચ્છ છીએ, કુવા રાગદ્વેષથી ભરેલા છીએ, કેવા વિકારા આપણને ડોલાવ્યાં કરે છે એને સાક્ષાત્કાર પથારીમાં પડયો હું હમેશાં કર્યા કરું છું. ઘણી વખત મારા મનની હલકાથી મને શરમ આવે છે. ઘણી વખત મારા શરીરના લાડથી હું નિશ થઈ આ શરીરની કેવળ સમાપ્તિ ઇચ્છું છું અને મારી દશા ઉપરથી બીજાની
૨૧૫
૨૧૫