લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૨૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કહેવાપણું રહેતું નથી. આ બધા ફેરફારોની અસર શી થાય છે એ આપણે ધીરજથી જોવાતી રહી. આમ છૂટ તે મૂકી, છતાં એક ક્ષણુ પણ અંતરાત્મા પૂછ્યા વિના રહેતો નથી, · આટલેા પરિશ્રમ શાને સારું ?' ‘જીવીને શુ કરવું ? ’ કર્યા સુધારા કરવાની પાછળ મથવું ?' જમનીના કેસરની સ્થિતિને જ્યારે હું વિચાર કરું છું ત્યારે જેમ આપણે કાડીઓની સાથે રમત કરીએ છીએ તેમ આપણી સાથે કાઈ મહા વ્યક્તિ કેમ જાણે રમત કરતી ન હોય એમ લાગે છે. એક ગાળાની ઉપર ફરતી કીડીએ જેટલી નાની છે એના કરતાં પ્રમાણમાં આ ગેળા ઉપર આપણે બહુ વધારે નાના છીએ અને કીડીઓની જેમ અજ્ઞાનમાં ધસ્યાં કરીએ છીએ. કચરાયાં કરીએ છીએ. આવા વિચારો આવતાં છતાં આપણા કવ્ય વિષે મને એક ક્ષભર પશુ શંકા આવતી નથી. આપણે પ્રવૃત્તિરહિત રહી શકતા નથી એટલે આપણું કર્તંત્ર્ય પારમાર્થિક વૃત્તિ માટે જ હોઈ શકે. એવી પ્રવૃત્તિ કરનાર માણુસ પરમ શાંતિ અનુભવી શકે છે. એવી પ્રવૃત્તિ આપણે આશ્રમમાં પણ કરવી રહી. તમારી પાસે જાર વાવવા વિષે અને વણાટકામ વિષે જે સૂચના આવી છે તે વિષે જે યોગ્ય લાગે તે કરો. જે કરા તે મને લખો, રસાડાને સારુ નેકની જરૂર જણાય તે તમે રાખી શકે છે. તે યાદ રાખો. ૨૨-૨-'શ્ર્ બાપુના આશીર્વાદ” ચાર દિવસ થયાં બકરીના દૂધના પ્રયણ શરૂ થયા. તેની મીમાંસા ઉપરના પત્રમાં આવી જાય છે. આજે ઈંડાના અમુક ભાગનેા રસ (એન્ઝ્યુમેન વૉટર ) લેવાની વાત નીકળી. બાપુએ સ્પષ્ટ દિલે કહ્યું કે મારું અનુકરણ કરનારા ન હોય તો હું જરૂર એ લઉં. મને એમ ચોખ્ખુ લાગ્યું છે કે દૂધ પીતા હૈાય તે માણુસને ‘એલ્યુમેન વોટર ’ લેવામાં કશે। આવ નથી. દૂધના કરતાં એ વધારે નિર્દોષ વસ્તુ છે, અને હું તો જેને એમ્બ્યુમેન વૉટર આપવાની જરૂર જણાશે તેને આગ્રહથી એ અપાવીશ. લોકસંગ્રહ ચચાપતિ શ્રેષ્ઠઃ ઇમાં રહેલા સિદ્ધાંત જ મને એ લેતાં અટકાવે છે. ગઈ કાલે જોશીએ આવીને મુંબઈમાં મિલમજૂરોની ભયંકર હડતાળ. કહ્યું કે સરકારને હું આ ખાતમાં લવાદી પંચ નીમવા કહેનાર હું, તમે તેમાં કામ કરશેા ? આપુએ કબુલ કર્યું. બીજે દહાડે સ્થિતિ જાણવા માટે જહાંગીર પિટીટને એલાવ્યા. ૬-૨-'º$ તેણે સ્થિતિ એક મિલમાલિકની માફક મૂકી. ‘ અત્યાર સુધી પાંત્રીસ ટકા આપી

૨૧૯

૨૧૯