લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૨૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ભૂલભરેલી ગણતરીની પદ્ધતિ ચલાવી લઈએ તેપણુ તે હિસાબે આ ગામનેા પાક છ આનીથી ઓછો થાય છે. જ્યારે ખેડૂતાના હિસાબે તો પાક ચાર આની પણ ઊતરતા નથી. સ્વતંત્ર પંચ નીમવાની આવશ્યકતા ઊંડા કલેક્ટર સાહેબની તેાંધ અને તે વિષે મારા જવાબ — – અનેમાં ઊતર્યાં વગર જનસમાજથી આ મતભેદને મુદ્દો સમજી શકાય તેમ નથી. વળી મેં સૂચના કરી છે કે સરકાર અને ખેડૂતો દરેક પોતાને સાચા માને છે, એ સજોગામાં સરકારને લાકમતની સહેજ પણ ગણના હાય તો સરકારે ખેડૂતોના પ્રતિનિધિત્વવાળુ એક નિષ્પક્ષ પચ નીમી તપાસ કરાવવી જોઈ એ અગર તે લોકમતને સામે મોઢે માન આપવુ જોઈ એ. આ બન્ને સૂચનાઓની અવગણના કરી સરકાર મહેસુલ વસુલ કરવા સખ્તાઇના ઉપાયો આદરી ખેડી છે. મારે અત્રે જણાવવું જોઇએ કે વાં સખ્તાઇનાં પગલાં લેવામાં અત્યાર સુધીમાં સરકારે પાછી પાની કરી નથી, અને ખેડૂતોએ બાણુથી જ પૈસા ભર્યા છે. તલાટીએ ઢોરઢાંખર છોડી જતા અને મહેસુલ વસુલ થયે પાછાં આપતા. એક જગાએ મેં અતિ દુ:ખદ બનાવ જોયાઃ એક ખેડૂતની દૂઝણી ભેંસ લઈ જવામાં આવેલી. હું તે ગામે જઈ ચડયો તેથી ભેંસ પાછી મહી. તે ખેડૂતને મન આ ભેંસ કીમતીમાં કીમતી ચીજ હતી, કેમ કે તેમાંથી તેને ગુન્તરે ચાલતો. આવા અસંખ્ય બનાવા બતી ચૂકયા છે અને જો નહેર લોકમત આ ખેડૂતોની વહારે નહી ચડે, તે એવા કાંઈ બનાવ બનશે. નમ્રતાપૂર્વક રાહત માગવાના એક પશુ ઇલાજ અજમાવવાનું મે બાકી રાખ્યું નથી. તેમ જ આ પહેલાં કલે ટર, કમિશનર અને ના॰ ગવન રની મુલાકાત લેવામાં આવેલી અને તેમની પાસે નીચે પ્રમાણે દરખાસ્તા મૂકવામાં આવી હતી : અમલદારે પાસે મૂકવામાં આવેલી દરખાસ્તા જોકે લગભગ બધાં જ ગામામાં મહેસૂલ મુલતવી રાખવાતી માગણીમાં ખેડૂત વાજબી અને હકદાર છે, હતાં જે જૂજ ગામામાં પાક છ આનીથી વધારે છે, તે સિવાય આખા જિલ્લામાં મહેસુલ અડધું મુલતવી રાખવું. સરકારે આમ ઉદારતાથી છૂટ મૂકવી, અને તે સાથે જગુાવવુ કે જે આસામીઓ સારી સ્થિતિના હોય, તેમણે રાજીખુશીથી આખી રકમ ભરવી, એમ સરકાર ઇચ્છે છે. હું અને મારા સાથીદારે આવા સધ્ધર અ સામીને ઉપર પ્રમાણે સમા- વવાનું માથે લેતા હતા. આમ થયું હોત તો ઘણા ગરીબ ખેડૂતોને રાહત મળત. હું ખાતરીપૂર્વક જણાવું છું કે અમલદારોએ આ દરખાસ્ત માન્ય રાખી હત તો સરકારની વાત રહેત અને જરા પણુ મળત. જાહેર લેાકમતની સામે થતાં અશાંતિ ફેલાય અને એ અશાંતિ ગામડાના ખેડૂતને મેબાકળા અનાવી અવળે

૨૨૫

૨૨૫