લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩
 
૨૩
 

(૨) જ્ઞાનેશ્વરી છ અધ્યાય. આ વમાં ચાર વિદ્યાર્થી ઓ હતા. (૩) ઉપનિષદો નવ. આ વમાં બે વિદ્યાથી. (૪) હિંદીને પ્રચારઃ હું પોતે જ હિંદી ઠીક જાણતા નથી. તેપણુ હિંદી વર્તમાનપત્રો વિદ્યાથી ઓને સાથે લઈને વાંચવાનું રાખ્યું હતું. (૫) એ વિદ્યાથી એને અંગ્રેજી, (૬) પ્રવાસ: લગભગ ૪૦૦ માઇલ (પગે). રાજગઢ, સિંહગઢ, તારણગઢ વગેરે ઇતિહાસપ્રસિદ્ધ ગો જોયા. (૭) પ્રવાસ કરતી વખતે ગીતાજી ઉપર પ્રવચન કરવાનું રાખ્યું હતું. આજ સુધી ૫૦ પ્રવચને થયાં. હાલ પણ હું આશ્રમમાં આવતાં પહેલાં પ્રવાસ કરતો કરતો કંઈ પગે આવીશ. અને ત્યાંથી રેલવેથી આશ્રમમાં દાખલ થઈશ. મારી સાથે એક ૨૬ વર્ડ્સને વિદ્યાર્થી કરે છે. મારી પાસેથી જ ગીતા શીખવાને એનેા વિચાર છે. એ પણ હાલ પ્રવાસમાં જ ચાલે છે. મારી આશ્રમમાં દાખલ થવાની મુદ્દત વધારેમાં વધારે ચૈત્ર સુદ ૧ સુધી. (૮) વાઇમાં મે એક વિદ્યાથી મડળ નામની સ ંસ્થા સ્થાપન કરી. એમાં એક વાંચનાલય સ્થાપન કર્યું' અને વાંચનાલયને મદદ તરીકે છળવાને એક વ રાખ્યા હતા. એમાં ૧૫ વિદ્યાર્થી અને હું પોતે દાતા. જે લેાક ગિરણીમાંથી દળી લાવે છે તેનું કામ ( ૨ શેરા ૧ પૈસા લઈ ને ) કરવાનું, અને પૈસા વાંચનાલયને આપવાના. મેટા સાવકારનાં પશુ બચ્ચાં આ વર્ગોમાં દાખલ થયાં હતાં. વાઈ જૂના વિચારનું સ્થાન હોવાથી અને આ વર્ગમાં બધા બ્રાહ્મણુના હાઈસ્કૂલોમાં ભણનારા હેકરા હોવાથી બધાએ અમોને મૂરખમાં ગણી કાઢયા. છતાં આ વર્ગ બે મહિના ચાલ્યા. વાંચનાલયમાં ૪૦૦ પુસ્તકા જમા થયાં છે. (૯) સત્યાગ્રહ આશ્રમનાં તત્ત્વાને પ્રચાર કરવાને મેં ઘણા પ્રયત્ન કરે. (૧૦) વાદરામાં ૧૦-૧૫ મિત્રો છે, એ બધાને લાકસેવા કરવાની ઈચ્છા છે. તેથી માં આવે ત્રણ વર્ષ પહેલાં એક માતૃભાવા પ્રસારને સારુ સંસ્થા સ્થાપન કરી. આ સંસ્થાને વાર્ષિક ઉત્સવ થયા ત્યારે તે વખતે હું ત્યાં ગયા. (ઉત્સવ એટલે માત્ર સંસ્થાના સભાસદે મેળવીને શું કામ કર્યું અને શું કરવાનું છે તે વિષે ચર્ચા. ) તે વખતે હિંદી ભાષાને પ્રચાર કરવા જોઈ એ એવા વિચાર મે ભૂલે. અને સસ્થા એ કામ જરૂર કરશે એમ મારી શ્રદ્દા છે. આપે હિંદી પ્રચારના પ્રયત્ન શરૂ કર્યો છે તેમાં વાદરાની એ સંસ્થા કામ કરવાને તૈયાર રહેશે. “ છેવટે મે સત્યાગ્રહાશ્રમનિવાસી તરીકે શું વન કર્યું એ કહેવુ જરૂર છે. “ અસ્વાદ વ્રત ઃ— એ વિષે આહાર આમતમાં લખ્યું છે. ..