લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪
 
૨૪
 

હું અપરિગ્રહ :— લાકડાની થાળી, વાટકા, આશ્રમને એક લોટા, ધોતી, ધાંગડી અને પુસ્તકા એટલેા પ્રપંચ રાખ્યા છે. સદરા, કીટ, ટાપી વગેરે ન વાપરવાનું વ્રત લીધું છે, તેથી શરીર ઉપર પણુ શ્વેતી. સાળ ઉપર વહેલાં જ કપડાં વાપરું છું. “ સ્વદેશી :— પરદેશીને સંબંધ મારી પાસે છે જ નહીં. (આપણા મદ્રાસના વ્યાખ્યાન પ્રમાણે વ્યાપક અર્થ ન કર્યા હોય તેા જ.) 44 સત્ય, અહિંસા, બ્રહ્મચય એ વ્રતનું પરિપાલન મારા જાણવા પ્રમાણે મેં બરાબર કર્યુ છે એવી મારી ખાતરી છે. વધારે શું કહું? જયારે સ્વપ્નાં પડયાં છે ત્યારે પણ એક જ વિચાર મનમાં આવે છે. ઈશ્વર મારી પાસેથી સેવા કરી લેશે કે? હું પૂર્ણ શ્રદ્ધાથી આટલું કહી શકું છું. આશ્રમના નિયમા પ્રમાણે ( એક સિવાય ) હું ચાલું છું. એટલે હું આશ્રમમાં જ છું. આશ્રમ એ જ મારું સાપ્ય છે. જે એક બાબતના ઉલ્લેખ ઉપર કર્યા છે તે પેાતાની રસોઈ ( એટલે ભાકરી) પોતે કરવી. એને પશુ મે પ્રયત્ન કર્યાં. પશુ પ્રવાસમાં ન ચાલી શકયું. · સત્યાગ્રહને અથવા બીજો (કદાચ રેલવે વિષે સત્યાગ્રહ ચલાવવા હોય) સવાલ ઊતા હોય તે હું તરત જ આવી પહેાંચીશ. નહીં તો મુદત ઉપર લિખી છે. << હાલ આશ્રમમાં શું ફેરફારા થયાં છે તથા કેટલા વિદ્યાથી એ છે ? રાષ્ટ્રીય શિક્ષણુની યેાજના શું છે, અને મારા આહારમાં શું ફેર કરવેા જોઈ એ એ જાણવાની મારી પ્રખી ઇચ્છા છે. આપ પોતે મને કાગળ લખવા જોઈ એ એમ. ‘વિનેખાનેા’—આપને પિતૃતુલ્ય સમજનારા આપના પુત્રને—અત્યાગ્રહ છે. હું એચાર દહાડામાં આ ગામ છોડીશ.”* આ પત્ર વાંચતાં “ગોરખે મછંદરને હરાવ્યા ! ભીમ છે, ભીમ!” એવા ઉદ્ગારા બાપુજીના મુખમાંથી નીકળ્યા હતા. સવારે તેમને આ પ્રમાણે ઉત્તર આપ્યા : “તમારે સારુ કયું વિશેષણ વાપરવુ એ મને ખબર નથી. તમારે પ્રેમ અને તમારું ચારિત્ર મને મેહમાં ડુબાવી દે છે. તમારી પરીક્ષા મને મેહમાં આાવી દે છે. તમારી પરીક્ષા કરવા હું અસમ છું. તમે કરેલી પરીક્ષાને હું સ્વીકાર કરું હું અને તમારે વિષે પિતાનું પદ ગ્રહણુ કરું છું. મારા લાભ તમે લગભગ સતાણ્યેા જણાય છે. મારી માન્યતા છે કે ખરા પિતા પોતાથી વિશેષ ચારિત્રવાન પુત્રને પેદા કરે છે. ખરેા પુત્ર એ કે જે પિતાએ કર્યુ

  • આ કાગળની ભાષા મૂળ પ્રમાણે

૪ રહેવા દીધી છે.