લખાણ પર જાઓ

પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 4.pdf/૨૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ભરી દેશે તે તેને ચોથાઈ માફ થશે. આને સારુ આપણે તે સાહેબને ઉપકાર માનવેા ઘટે છે. ૨૫મી અમારું દિલગીરી સાથે કહેવું પડે છે કે, લડતનેા અંત તે આવ્યા છે, પણ તે અંત માય રહિત છે. તેમાં જે ખૂખી હોવી જોઈ એ તે નથી. ઉપરના હુકમ ઉદાર દિલથી રાજી થઈ તે કરવામાં નથી આવ્યો, પણ પરાણે થયાને આભાસ આવે છે. મહેરઆન કલેક્ટર સાહેબ જણાવે છે કે, ઉપર પ્રમાણે છૂટ આપવાનેા હુકમ તા. ૧૫મી એપ્રિલે મામલતદારા ઉપર મેાકલવામાં આવ્યા હતા. વળી તેને અમલ બરાબર થાય એવા હેતુથી તા. ૨૨ મી મેના રાજ બીજી યાદી મોકલવામાં આવી હતી, અને તેને એવું પણ જણાવવામાં આવ્યું હતું કે આપી શકે તેવા અને ન આપી શકે તેવાનું પત્રક તૈયાર કરવું. સરકારના આ હુકમે પ્રજામાં જાહેર કરવામાં કેમ ન આવ્યા ? તા. એપ્રિલે આ હુકમોની પ્રજાને જાણ થઈ હાત તેા પ્રા કેટલી હાડમારીમાંથી બચી જાત? ખાસ અમલારાને રોકી જપ્તી કરવાનું ઘણું નકામું ખર્ચ બચી ાત. જ્યાં મહેસૂલ બાકી છે ત્યાંની પ્રજા ઊંચા હવે રહી છે. જતી ન થઈ શકે તે ખાતર તે ઘર તજી બહાર વડે રહ્યા, અને ખાવાનું પણ પૂરું ખાધું નથી. બૈગંએએ ન સહન કરવાનું સહન કર્યું છે, કઈ વેળા ઉદ્દત સલ ઇ-ન્સ્પેકટરનાં અપમાન પણું સહન કર્યાં છે, દૂઝણી ભેંસા તેમની નજર આગળથી છેડી જવામાં આવી તે તેઓએ સાંખી લીધું છે, ચોથાઈના દંડ ભર્યાં છે. ઉપરના હુકમ પ્રજાએ જાણ્યા હોત તે પ્રજા ઘણાં ઘણાં દુ:ખમાંથી બચી જાત. અધિકારી વર્ગને ખબર હતી કે લડતનું મૂળ જ લેાકની અશક્તિ હતું. ખેડૂતાની આ કાણુ દશા સામું જોવાની નામદાર કમિશનર સાહેબે પ્રથમથી ૪ ના પાડી. ઘણા કાગળો લખ્યા છતાં તેમની નાની હા ન થઈ. નાની- વાર છૂટ અપાય ની. ાવો વાયરો નથી. આ તેમના શબ્દો હતા. વે છેવટર્ સા વહે છે જે આમ છૂટ આપવાની વાત તો નાનાહેર છે. ત્યારે તે પ્રજાએ આજ સુધી તેમની હાથી જ દુઃખ સહન કર્યું ! દિલ્હી જતી વેળાએ મે (ગાંધીજીએ) નામદાર કમિશનર સાહેબને આ મતલબના હકમ કાઢવા વિનંતી કરી, કે જેથી હું વાઈસરૉય સાહેબને સમાધાનની ખુશખબર આપી શકું. નામદાર કમિશનર સાહેબે મારી અરજ સાંભળી જ નહીં. રાવસાહેબ દાદુભાઈ સાહેબે પણ અમને અનેતે પૂછીને તા. ૨૫મી એપ્રિલ પછી એવી જ માગણી કરેલી. તેમને મહેરબાન કલેક્ટર સાહેબે કહ્યું, કે હવે તેની માગણી સ્વીકારવાને વખત જ રહ્યો નથી. પ્રજાનું દુ:ખ જોઈ તે તેએ પીગળ્યા, આખરે તેએ તે પોતાની ભૂલ જાઈ તે પ્રશ્નને સાષવાને ખાતર આસામીવાર છૂટ આપવા તૈયાર થયા.

૨૪૦

૨૪૦