પરિશિષ્ટ ૨ ૧ લશ્કરભરતીની અપીલ [પત્રિકાપહેલી ] ખેડા જિલ્લાનાં ભાઈ એ અને બહેના પ્રત્યે, તમે હમણાં જ સત્યાગ્રહની ભારે લડત પૂરી કરી છે. તેમાં તમે વિજય મેળવ્યે છે. તે લડતમાં તમે એવાં શૌય, ચતુરાઈ વગેરે ગુણો બતાવ્યા છે કે દેશને સારુ એથી પણુ વધારે મહત્ત્વના કામમાં રોકાવા તમને સલાહ આપવા- ની અને આગ્રહ કરવાની હિંમત કરું છું. સરકારની સામે વિનયપૂર્વક કેમ થઈ શકાય, સામે થવા છતાં તેમનું માન કેમ જાળવી શકાય અને તમારું કેમ મેળવી શકાય એ તમે ખતાવી આપ્યું છે. આકરી લડત લડવા છતાં સરકારની સાથે તમારા જરાયે વિરાધ નથી એ અતાવવાને પ્રસંગ તમારી પાસે મૂકુ છું, તમે બધા સ્વરાજ્યવાદી છે, કેટલાક હામરૂલ લીગના મેમ્બર છે. હોમરુનો એ અર્થ એ છે જે, સામ્રાન્ચમાં રહી શાળ સામ્રાન્ચમાં માનીદારી વનવું. આજે આપણે તાબાની રૈયત છીએ. આજે આપણને ઈંગ્રેજના જેટલા હક નથી. કૅનેડા, દક્ષિણ આફ્રિકા, ઑસ્ટ્રેલિયા જેમ ઈંગ્લેંડના ભાગીદાર ગણાય છે તેવા આપણે નથી. આપણે તે। તાબેદાર મુલક ગણાઈ એ છીએ. આપણે ઈંગ્રેજના જેટલા જ હક ઇચ્છીએ છીએ, દક્ષિણ આફ્રિકા વગેરે સ ંસ્થાનાના અરેરિયા થવા ઇચ્છીએ છીએ, આપણે વાઈસરોય સુધીની પદવી ભાગવી શકીએ એવા સમય ઇચ્છીએ છીએ. આવી સ્થિતિ મેળવવાને સારુ આપણામાં આપણું રક્ષણ કરવાની એટલે શસ્ત્ર ધારણ કરી લડવાની શક્તિ આવવી જોઈએ, જયાં સુધી આપણા રક્ષણુના આધાર કેવળ ઈંગ્રેજો ઉપર છે, જ્યાં સુધી આપણે સિપાહી વથી ડરવાપણું છે, ત્યાં સુધી આપણે ઈંગ્રેજના અાબરિયા કહેવાઈ એ જ નહીં. એટલે આપણે શસ્ત્રક્રિયા શીખી આપણું રક્ષણ કરવાની શક્તિ મેળવવી ધટે છે. શસ્ત્રક્રિયા ઘળા #પાટાથી શીવવી હોય તો ૧રમાં ખોદાવાની આવળી ઙ્ગ છે.
૨૪૨
૨૪૨